ટપકની નળી વેચવાની છે
નેટાફિમ 20,mm 1.25 , ફુટ 500 મીટર
નેટાફિમ 16,mm 1.25 , ફુટ 500મીટર પેક બંડલ
ભુવા 16.mm 1.25.ફુટ 400 મીટર ડબલ ડ્રિપર
ફિલ્ટર પણ મળી જાશે સેકંડ માલ પણ મલી જાશે
જે કોઈ ખેડુત ભાઈઓ ને લેવાની હોય તો ફોન કમેન્ટ કરો
હાજર હશે તે મલશે
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar