• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

સનેડા લે-વેચ

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 10 મહિના જ વાપરેલ છે હજી 14 મહિના એન્જિન, હાઇડ્રોલિક અને બેટ્ટરી ની ગેરંટી બાકી છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે નોંધ - હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા માં આવશે ફોન કરવો નઈ 1 લાખ મા લેવો હોય તો જે આમાં કિંમત લખી છે એમાં લેવો હોય તો જ ફોન કરવો એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું સનેડો લેવાં માટે 99744 24721 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
હેવી સનેડો વેચવાનો છે
10.5 નું હેવી turbo એન્જિન છે એકદમ નવો છે અને ખાલી 8 જ મહિના વાપરેલ છે હજી 4 મહિના ની એન્જિન, હાઇડ્રોલિક અને bettry ની ગેરંટી બાકી છે full જવાબદારી સાથે આપવાનો છે 2024 નુ મોડેલ છે ચિત્તલ, અમરેલી ની બનાવટ છે ટાયર પણ 95% જેટલાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે complete check કરવા નિ છૂટી સે મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ છે બોલેરા નું depression છે સેલ્ફ સ્ટાર્ટ છે એમાને એમાં 4 ઇંચ નાં ગાળા ની નાની મોટી જારી થઈ શકે બાવડું નો ડગે એ માટે સાકર બનાવેલ છે સાધન પણ છેઃ તુંગુ, પાંચ દાઢા, રાપ, નાની મોટી ખેડ કરવા દતી નાં ફારવા છે અને ખાતર વાવવા માટે ઓરની , તુંગા માં મોટી જારી કરવા ફોલ્ડિંગ વાળા બે ટુંગા અને મોરપગા વગેરે. નોધ- હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા આવશે 1 લાખ માં લેવો હોય તો ફોન કરવો નઈ જે આમાં કીંમત લયખી છે એમાં લેવો હોયતો જ ફોન કરવો એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીસુ સનેડો લેવા માટે 9974428086 પર call કરવો
...વધુ વાંચો
Karan Makvana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.