જમીન વેચવાની છે.
18વિઘા, પ્રાઇવેટ ટીસી, એક બોર(બોર મા ફૂલ પાણી ), એક કૂવો, સેઢે 40 નાળિયેરી, ફરતે જાર પેક, પાકા મકાન (બે રૂમ, એક ઓશરી, એક રસોડું, બે મોટા ગોડાઉન, (એક વીઘાના સાત લાખ )
સરનામું :-મું :-અમરાપર(પ્રદવાના પાટિયેથી એક કિલોમીટર અંદર વાડીવિસ્તાર )તા :-જામજોધપુર, જી :-જામનગર.
સાજણભાઈ ભીમાભાઇ ખિસ્તરીયા :-9879815970.
વધુ માહિતી માટે આ નંબર ઉપર ફોન કરવો.
...વધુ વાંચો
Sajanbhai Khistareeya