મહેન્દ્ર 295 સરપંચ
મહેન્દ્ર 295 મોડલ 2012 /13 પાર્સિંગ ચાલુ કાગળ બધા કમ્પ્લીટ
એન્જિન, ગેર,હાઇડ્રોલિક, કંપની ફિટિંગ ૯૦ ટકા
ઓરીજનલ કલર, બેટરી નવી 90 એમપીઆર
વાયરીંગ બધું કમ્પ્લીટ ચાલુ છે ઇન્ડિકેટર સહિત,
ટાયર 75 ટકા આખા,સોના,jk
સેલ્ફ સ્ટાર્ટ હાલમાં કોઈપણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે
કિંમત માત્ર ₹2,30,000 તેમાં પણ ફેરફાર થઈ શકે
એકદમ ચોખ્ખું ટ્રેક્ટર છે ખેડૂત ભાઈ માટે સારામાં સારું છે
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ફોટા વિડિયો જોવા માટે મેસેજ કરો, 6352604158
...વધુ વાંચો
Nilesh Bamaniya