દેશી ગોધલા
ગાયોને છુટથી ધવડાવેલા હાલતાં થાય તેવડા દેશી ગોધલા ૮ ખેડુતને ખેતી કરવા માટે સુખી થાય ત્યાં ખાત્રી કરી આપવાનાં છે
ઉપરાંત ત્રણ સારી બ્લડ લાઈન ના નંદી માટે નાં પણ સુખી થાય ત્યાં આપવાનાં છે
ઉપરાંત સારી બ્લડ લાઈનની ગીર વાછડીઓ એકથી બે વર્ષ સુધી ની કીંમત થી આપવાની છે
લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સએપ પર મેસેજ કરી માહિતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit