dutson go CNG showroom condition
બધી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો..
2019 નું મોડેલ છે,
ઓનર 4 છે,
Rc બુક માં cng એન્ટ્રી છે,
પેટી પેક એન્જિન, સાયલેંસર માંથી પાણી કાઢે તો જ માનવું...
પેટ્રોલ cng બેય માં ચાલુ.
કંપની ફિટેડ સિકવન્શિયલ cng કીટ છે,
સસ્પેન્શન કમ્પ્લિટ,
બેટરી નવી,
એસી ચાલુ,
રિવર્સ પાર્કિંગ સેન્સર,
કંપની ફિટેડ મ્યુઝિક સિસ્ટમ
ટાયર 50 થી 70 ટકા જેવા
વીમો, પિયુસી ચાલુ,
ઓઇલ કે કુલિંગ વોટર પણ બદલવા પૂરતું નથી સીધા લઈ ને ચલાવવા પુરતી જ છે.
ગાડીમાં કોઈ જાત નો ફોલ્ટ નથી માટે ગાડી કરતા આપની પોતાની કિંમત ઘટાડવી નહીં.
કિંમત માં રૂબરૂ જોયા પછી ખાલી માન રહી શકે છે.
એક્સચેન્જ માં સેમ બજેટ માં નાની ડીઝલ કાર હશે તો થઈ શકે.
...વધુ વાંચો
હિરેનભાઈ ભટ્ટ