પંચામૃત મિનરલ પાઉડર
- ગર્ભાશયના વિકાસ માટે ઉપયોગી
- સુગર અને કેલ્શિયમ ની ઘટ્ટ પૂરી કરે
- આંચળની પેસીને મજબૂત બનાવે
- સ્નાયુ નિર્માણ માટે ઉપયોગી
- દૂધ ઉત્પાદન અને હાડકાના સ્વાસ્થ્ય માટે
- એસ એન એફ અને ફેટમાં વધારો કરવા
- પ્રજનન ક્ષમતા અને પ્રજનન સ્વાસ્થ્ય સુધારે
- ફાઇબર પાચન માટે ઉપયોગી
- પશુની તંદુરસ્તીમાં વધારો
- પશુની જઠરની પીએચ જાળવવા
- પશુને સમયસર ગરમીમાં લાવવા ઉપયોગી
- માનસિક તણાવના લીધે ઘટી જતું દૂધ અટકાવવા ઉપયોગી
- પાચન શક્તિ માં સુધારો કરે
...વધુ વાંચો
Dr Jay Patel