દેવીપુજક લે વેચ
ગોટલો વેચવાનો છે ભાઈ એક વાવણી વાવેલો છે કમ્પ્લીટ હાલ તો એક વાવણી વાવેલો ગોટલો વેચવાનો છે ટોટલ જવાબદારીથી દેવાનો છે કોઈ જાતનો ફોન નહિ કરે તો પાછો મેલી જવાની છૂટ ભાઈ જમણિયા ડાભી જોડીને લઈ જવાની છૂટ એક જ વાવણી વાવેલો ગોટલો છે ભાઈ ટોટલ જવાબદારીથી દેવાનો છે મારે બેહે ફરી જાય તો પાછો મેલી જવાની ફુલ ગેરંટી
...વધુ વાંચો
Arvind Solanki