Bariaya Raju ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણ બળદ વેચવાના છે એક સિંગલ એની કિંમત 15000 અને જોડ ની કિંમત₹25,000 રાખેલ છે જોઈને કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે લેવા હોય તો જ ફોન કરવા ફોટા કે વિડિયો મોકલવામાં આવશે નહીં