Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
થ્રેસર-ઓપનર લે-વેચ
રોટાવેટર લે-વેચ
ઓરણી લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
મીની ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
રીક્ષા લે-વેચ
ચાફ ક્ટર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
ઘોડા લે-વેચ
ઘોડો વેચવાનો છે
ઘોડો વેચવાનો છે
...વધુ વાંચો
Tufel Kabra
ધોડો કાઠીયાવાડી
4 વર્ષ વેચવાનો છે 58 ગજુ 30&35 રેવાલ ચાલ 2 પગે ઉભો હાલે સાટા પણ કરવા ના છે રેવાલ હાલે એવી ધોડી &ધોડો લેવા નો છે
...વધુ વાંચો
Jayu Kapadi
ધૈડી લેવા ની છે
3 4 વર્ષ સુધી. લેવાની છે હાલવા વાળી હોવી જોઈએ 60000 લગી
...વધુ વાંચો
Dev Myatra
ઘોડી 2.5 વર્ષ
કાઠીયાવાડી ઘોડી પવનહંસ વસેરી સે 1.5 મહિનો સભર સે કેડો ઘોડો બતાવો સે ફુલ પાણવાળી છે
...વધુ વાંચો
Vaghamshi Nileshv
કાઠિયાવાડી ઘોડ઼ો વેચવાનો છે
કાઠિયાવાડી વાડી નસલ. બધી રીતે ચોખ્ખો. ઉમર ચાર થી સાડા ચાર વર્ષ. ઘોડ઼ો વેચવાનો છે.
...વધુ વાંચો
Rajbha Vank
વછેરી વેચવાની છે.
૮ મહિનાની છે. કિંમત - ૧૨૦૦૦૦ વછેરી ચોખી છે.
...વધુ વાંચો
Pragjibhai Vadadoriya
મોટી ધોડી શામે સાટા કર વાના સે
2 હોડકી સે એક્ 3 મહિના ગાભની સે એક ખલી સે
...વધુ વાંચો
Piyush Katara
વાઢ વારી જુવાર નું બી વેચવાનું
વાઢ વારી જુવાર નું બી વેચવાનું છે ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે એક દમ નવી આઇટમ છે ઢોર ને ખાવા મા મીઠી અને દૂધ મા વધારો થાય છે કુરિયર કરિ આપશું તમારા એડ્રેસ ઊપર
...વધુ વાંચો
Bhuvan Ravaliya
ઘોડી વેચવાની છૅ.
વષૅ : 4 , 4 મહીના સભર 60 નુ ગજુ ચૉખી ઘોડી છૅ જુનાગઢ જોવા મલસે 60 મા દૅવાની છે ફેરફાર થઈ સકૅ નંબર : 8320977252
...વધુ વાંચો
Hardik Rajput
સાટા કરવા છે
આ ઘોડી વેચવાની છે સાટા પન કરવા ના છે 5 વર્ષ ની છે 28 રેવાલ હાલે 59 નું ગજું રમે પન છે સાલુ ફુલે કાની
...વધુ વાંચો
Yuvraj Kathi
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એકવાર વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે છે પસુ ને ખાવા મા મીઠી પસુ ના દુધ મા વધારો થાય છે વધારો હોય તો સુકવણી પણ કરી શકાય છે એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર કરવામાં કોય પણ જગ્યાએ કુરીયર દ્વારા બી મોકલી આપીસુ સુ
...વધુ વાંચો
Jalan Ravaliya
ઘોઙિ, વેચવાની, છે
બાલભમરિનિ, સોખિ,,, દેવમણિ,, ચછે,, 62,નુ,,ગજુ
...વધુ વાંચો
Dhiru Chavda
ઘૉડિ વેશવાની છે
4 વર્ષ ની છે
...વધુ વાંચો
Sanjay Sinhar
વસેરો વેચવાનો સે
4. મહીનાનોસે
...વધુ વાંચો
Najir Mahida
ghodon Che
3 4 Mahina 6354051352
...વધુ વાંચો
Alfaj Sekhda
ઘોઙી,વેચવાનનિ, છે
બાલભમરિનિ, સોખિ, દેવમણિ, છૈ..62.ગજૂ
...વધુ વાંચો
Dhiru Chavda
ગાયવેચવાની છે સાટા પણ ચાલે
ગાય દસ દિવસની કાચી છે ચાર લીટર દૂધ છે છઠામાં ઘોડી ચાલે અથવા વચ્ચે રે પણ ચાલે
...વધુ વાંચો
Mahesh Vaghela
વછેરો
3 મહીના નો થયો બાલ ભમરી નો સોખો દેવમણી છે લેવો હોય તો જ ફોન કે મેસજ કરવો વિડિયો નાખ મા નય આવે રૂબરુ જોય જાવો
...વધુ વાંચો
ચંદ્રકાંત કરંગીયા
ઘોડી વેચવા ની છે
4 વર્ષ ની છે સાવ સોજી છે 60 હાઈટ
...વધુ વાંચો
Rohit Basiya
ghodo vechvano che
5 varsh no che 7984546950
...વધુ વાંચો
Rajvir Khuman
ઘોડી વેચવાની છે
3 વારસ ની છે ઘોડી થયગય છે 1 મહીનના
...વધુ વાંચો
Sufiyan Khebhar
ઘોડી
4 5 વરસ ની જોન ઘોડા થી સભર 3 4 મહિના કાય કામ કજ માં નથી આપ ટી કર વા
...વધુ વાંચો
Jaydeep Sindhal
વસેરી
ઓરીજનાલ કાઠિયાવાડી ગવરમેન્ટ સ્ટેલિયન સાપ્રાજ ની વશેરી અને માં અમદાવાદ કાઠિયાવાડી સ્પર્ધામાં સેકન્ડ ઓનર આવેલી ઢેલ ની વસેરિ સે જેને લેવી હોય એજ ફોન કરે ફોટા કે વિડ્યો મોકલવામાં નય આવે જેને રસ હોય તે રૂબરૂ જોય જવાની. દોઢ વર્ષ ની સે
...વધુ વાંચો
અરજણ રામ
સાટા પન કરવાના છે
આ ઘોડી વેચવાની છે સાટા પન કરવા ના છે 5 વર્ષ ની છે 28 રેવાલ હાલે 59 નું ગજું રમે પન છે સાલુ ફુલે કાની
...વધુ વાંચો
Yuvraj Kathi
વશેરી
ત્રણ થી દસ મહિનાની
...વધુ વાંચો
Dharmesh Bharwad
વેચવાની છે સારી હોય તો
આવા શેરી વેચવાની છે અને સાટું પણ કરવાનું છે
...વધુ વાંચો
Rohit Solanki
ધોડો
2-3 વરસની ચાલે પૂરા લક્શણે વારિ
...વધુ વાંચો
Mihir Chavda
સાટા પન કરવા છે
આ ઘોડી વેચવાની છે સાટા પન કરવા ના છે 5 વર્ષ ની છે 28 રેવાલ હાલે 59 નું ગજું રમે પન છે સાલુ ફુલે કાની
...વધુ વાંચો
Yuvraj Kathi
ઘોડો વેચવાનો છે સોજો ગજુ 62
વાળી છે હારવાનું છે રીઝડ સારો સારી ઘોડી બ્લેક અથવા સંજાબ ગજા વાળી ને હાલવા વાળી
...વધુ વાંચો
Ismail Bhai Vanot
વસેરી
લેવીવોય ઈજ ફોન કરજો
...વધુ વાંચો
Lalo Madam
સાટા પન કરવા છે
આ ઘોડો વેચવા નો છે સાટા પન કરવા ના છે 7 વર્ષ નો છે 62 નું ગજું 30 રેવાલ હાલે વારી મા પન સાલું છે સાવ સોજો છે બચાનો બોવ સારો છે
...વધુ વાંચો
Yuvraj Kathi
ઘોડી છે સાટું કરવાનું છે
શામે ઘોડો લેવાનો છે સડાવ
...વધુ વાંચો
જસકુ કાઠી
ઘોડી વેચવાની છે સોજી
સાટા કરવા છે બીલેક ઘોડી હાલે
...વધુ વાંચો
Ismail Bhai Vanot
ખાટલો વેશવાનો સે
ખાટલો વેશવાનો છે લબાઈ 6 બાઈ 6 નો છે
...વધુ વાંચો
રાજુ મુળીયા
9099221690
કલરવાળી ઘોડી વેચવાની હોય તો હોય પદ્મા વશેરી હોય તો મારું કોન્ટેક્ટ કરો કોઈપણ મેં વેચવાના હોય કલર વાળી ઘોડી
...વધુ વાંચો
Ematiyaj Bhai Jalali
વછેરો
5 મહિનાનો
...વધુ વાંચો
Abhay Sinh Sisodiya
ધોડી વેચવાની છે ને સાડા પણ કરવા
ધોડી વેચવાની છે ને સાડા પણ કરવા ના છે
...વધુ વાંચો
Arbaz Mandra
9510956671
4 varsni se balmbhari Ane devMani Ni chauki se sthapana karva na se
...વધુ વાંચો
Maku Bloch
વાઢ વારી જુવાર નું બી વેચવાનું
વાઢ વારી જુવાર નું બી વેચવાનું છે ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે એક દમ નવી આઇટમ છે ઢોર ને ખાવા મા મીઠી અને દૂધ મા વધારો થાય છે કુરિયર કરિ આપશું તમારા એડ્રેસ ઊપર
...વધુ વાંચો
Bhuvan Ravaliya
હાટુ કરવાનું છે કોડી અથવા ઘોડો
હાટુ કરવાનું છે સાંઢણી
...વધુ વાંચો
Tofik Shamdar
ઘોડી વેચવાની છે સોજી 60ગજુ છે અને
સાટા કરવા છે બીલેક ઘોડી હાલે અથવા ભેંસ હાલેસારી
...વધુ વાંચો
Ismail Bhai Vanot
જોન ઘોડો
briding mate cha jon nukro
...વધુ વાંચો
આયૅન ગોઢાણીયા
ધોડી લેવી છે હાલવા વારી બાવરી
ચાર વર્ષની ઉંમરે લેવાની છે
...વધુ વાંચો
Dev Myatra
વેચવાની છે અને સાટા પણ કરવાના છે
વેચવાની છે ને સાટા પણ કરવાના છે ચાર મહિનાથી આ ઘોડો બતાવેલો છે
...વધુ વાંચો
Rohit Solanki
Jon horsh
Jon briding karva mate malo jon nukro
...વધુ વાંચો
જાહીર ભટી
આ ઘૉળી વેચવાની છે હાટા પણ હાલે
ઊમર સાડા ચાર વરસ ગજુ 59 +છે હાવ હજી છે બાલ ભમરી સાફ છે
...વધુ વાંચો
ચિરાગભાઈ જાગાણી
ઘોડી વેચવાની છે સોજી 60ગજુ
સાટા કરવા છે બીલેક ઘોડી હારે હાલવા વાળી
...વધુ વાંચો
Ismail Bhai Vanot
ઘોળી ને પાટા બટકા ના લખણ નથી સોજી
ઘોળી વેચવાની સે એક આખે ટાંકી સે 25 30 રેવલ હાલે સે માપે માપે કૂદે સે
...વધુ વાંચો
Tosif Kabra
Next
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ