બે ભેંસો ત્રણ ખોડેલી
પેલી ભેંસ બે મહિનાની વિહાણી ચાર ચાર લીટર હાજરમાં નીચે પાડો કિંમત 70,000 બીજી ભેંસ પેલું વેધર એક મહિનાની વિહાણી લે બચુ,મરી ગયો છે ખાણમાથે દુવા દે સાડા ત્રણ ચાર લીટર હજારમાં હા હોજી એની કિંમત એ 70,000 નવસુંદરીપાડી સાત મહિનાનો થયા છે ચેક કરાવી લેવાની છૂટી ઊંચાઈ લંબાઈ પૂરી એની કિંમત 95000 બીજી બે ખડેલી બે ખડેલાદોઢ મહિના થયો છે બેની 35 35 કિંમત પાંચમાંથી એકેય ની કિંમત બહુ આઘો પાછો નહીં થાય બધું વાંચીને ફોન કરવો કપલીંગ હોય એ ફોન કરવો નહીં બધા સાથે લેવા હોય તો 290
...વધુ વાંચો
Vijay Makwana