૨૦૧૯
બજાજ થ્રેસર ઊંજા ૧ કટર થ્રેસરમા સડાવેલી ૨ કટર બહાર ટોટલ ૩ કટર ૪ ચેટ સારણાં ૨૦૧૯ મોડલ કંપની ફિટીગ તથા કલર કિંમત ૨૭૫૦૦૦ કિંમત ફિક્સ નથી ઘઉં. મૅથી. લસકો. બાજરી. રાયડો. ગવાર. જીરૂ. વરિયાળી. ઈસબગુલ. તલ. એરંડા. ધાણા. મગ. અડદ. મઠ. મોટાસણા. નાનાસણા. તુવેર. મકાય. આટલાપાક હાલે.ટેમ્પલેટમાં બતાવે તમાંમ પાક સાલે મગફળી નો હાલે ફૂલજવાબદારી ગામ ગોવિંદપુર તા ધારી જી અમરેલી મો ૯૬૨૪૧૩૩૩૯૭ ભરતભાઈ
...વધુ વાંચો
Sheladiya Akash