ગાય લેવાની છે
કોઈ પણ મિત્ર પાસે ગાય હોય તો લેવાની છે તાજીવિયાણેલ લેવાની છે અમારે દુજાણા માટે લેવાની છે વાયડી ગાય હોય તોપણ ચાલે મેસેજ કરવા ફોન ના કરવા કિંમત 12 હજાર રૂપિયા સુધી
બધું વ્યવસ્થિત વાંચી મેસેજ કરવા
ફોન ના કરવા
!! આભાર !!
...વધુ વાંચો
Mehul Gadhavi Luna