પાવરટેક નો આખો સેટ વેચવાનું છે
પાવરટ્રેક મોડલ 2012 છે આખું એન્જિન બનાવેલ પાવરફુલ ટ્રેક્ટર છે
ટ્રોલી 2021 છે બુક વાળી છે સાથે ખાળિયા
દાતી, રાપ ,વાવણીયો, લોઢીયો ખાતર વાવવાનો, પાચિયું
સવડું
બધું સાથે જ દેવાનું છે અલગ અલગ નથી દેવાનું લેવું હોયતો જ કોલ કરવો કિંમત માં નોર્મલ ફેરફાર થાય
મો 9558514770
...વધુ વાંચો
Rajveer Parmar