be hf gayo vechvani chhe
એક વિયાણી એને બે મહિના થયા છે અત્યારે 4 4 લીટર દૂધ છે 6 હતું પણ હમણાં ઘટી ગયું છે પછી આવી જશે દૂધે. બાવરી છે એને 2 મહિના થયા વાસડો મારી ગયો છે. 5 5. લીટર દૂધ એને છે વરસાદ ને હિસાબે દૂધ ઘટી ગયું છે બાવરી માં પૂરું 8 લીટર હતું બેય ના 65000 દેવાની છે
...વધુ વાંચો
Vishal Gujar