Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
પેલા વેતર ની હોડકી
Navdip Meghnathi
Sep 02 '25 12:57 PM
પેલા વેતર ની હોડકી
Navdip Meghnathi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાત મહિના નો ગાભ છે. ૯૭૨૭ ૬૦૨૭૭૪. રાણપર
₹ 20000
સ્થળ : રાણપર,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
vechwani
ગાય વેચવાની છે 8 મહીનો ગાભ છે 2 વેતર વ્યાસે કીમતી 35000 બધી જવાબદારી થી આપવાની છે 9558478110
...વધુ વાંચો
Karana Gojiya
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે ત્રીજું વેટર 10 દિવસની કાચી આસળ ગરમીની જવાબદારી કિંમત 70000 આગલા વેતરમાં 10 11 l દૂધ હતું ફુલ જવાબદારી આપવાની છે
...વધુ વાંચો
વીજયભાઈ કાઠી દરબાર
વેચવાની છે
20000 રૂપિયા વેચવાની છે
...વધુ વાંચો
Miraj Chandravdiya
ગીર ગાય વેચવાની સે
બેય ટાઇમ 3,3 લિટર દૂધ બાયું ભાયું ગમે તે ને દોવાં આપે
...વધુ વાંચો
Suresh Gondliya
હોડકી વેસવાનીસે
ડોઢ વરસ
...વધુ વાંચો
રામ ભાઈ ઓડેદરા
6 ગીર હોડકી વેચવાની છે
6 ગીર હોડકી વેચવાની છે ત્રણની ઉંમર બે બે વર્ષની છે બેની ઉંમર અઢી અઢી વર્ષની છે એકની ઉંમર ચાર વર્ષની છે વેતર બીજું છે બીજો મહિનો ગાભણ છે દોવા નથી દેતી એક ની કીમત 10, હજાર લેખે દેવાની છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા
kakrej
kakrej (કાકરેજ) 1=pelu vetar
...વધુ વાંચો
Ramde Jadeja
અદબેહરી ગાય
2 વેતર છે પેલે વેત 7લિટર હતુ
...વધુ વાંચો
જીગર ગોહિલ
gay ane vasadi veshavani she
Gaya ane vasadi bane apavani se koyane Parva joti hoyato mafata apavani she gayne 10 divasa thaya bijadana mukavu ene vashadi 7 manani thaya
...વધુ વાંચો
Vijay Karavadara
આ વેચવાની છે
10 દિવસ ની કાચી 7 લિટર દુધ
...વધુ વાંચો
Ketan Ahir
2
જર્સી 8 9 લીટર
...વધુ વાંચો
Asgar Sama
વેચવા ની છે
16 મહિનાની વોડકી ગીર વેચવાની છે ભાવ મા ફેરફાર થય જાશે
...વધુ વાંચો
Virabhai Gadhavi
આ ગીર ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય છે જે કોઈપણ ને લેવી હોય તે આ નંબર પર ફોન કરો
...વધુ વાંચો
Ronak Bhatu
ગાય વેસવાની છે.
NITIN DAYATAR MOBILE NAMBER :- 7490860598 ગાય વેસવાની છે. ગીર ગાય છે. 6 મહિના ગાભની છે. 1 વેતર છે.
...વધુ વાંચો
Nitin Dayatar
3 વેતર
8 લીટર દૂધ જવાબદારી 8 10 દિવશની કાશી
...વધુ વાંચો
Dinesh Khunti
2 વાચડી વેસ્વા ની સે
દોઢ વર્ષ ની 2 વાચડી સે સાવ સોજીયું સે જર્ચી વાચડી સે બેય મો 9913530142 મો 9574243219
...વધુ વાંચો
Bhupat Chhuchhar
દેસી.જરસી..5.લિટર.દુધ.હિજમા
8.દિવચ.નો.વાચડો
...વધુ વાંચો
અજય જાલા
Deshi gay veshavani se
deshi gay veshavani se dohavaa maa shogi se 4 aashl complete se full jawabdaari thi devani se
...વધુ વાંચો
Pulkit Solanki
ગાય વેચવાની છે
2 વેતર 10 દિવસ કાચી છે
...વધુ વાંચો
Abhay Kuvadiya
gay veshvani che
gay veshvani che desi gay che savshoji che bey tana 4.4 litar dudh se nise vasdi se
...વધુ વાંચો
Ravi Vala
ગાય વેચવાની છે
પેલું વેતર છે ૨૦ વાર છે
...વધુ વાંચો
Paresh Sinh Jadeja
ગાય વેચવાની છે એક વેતર
દૂધ ત્રણ લીટર
...વધુ વાંચો
રામ ચાવડા
deshi gay veshvani se
deshi gay veshvani se 6 mahina ni gahbhn se dohava ma shoji se 4ahsal camplet se ful જવાબદારી
...વધુ વાંચો
વિશાલ ભોળા
ગાય વેશવા ની છે
દુધ 3 લીટર છે વીયારેલ છે
...વધુ વાંચો
Gangana Lakhabhai
ગાય વેચવાની છે
સોન કપીલા ગયા વેચવાની છે.. વેતર .૨ .વીયાસે. વીયાવાને ૧૦ દીવસની વારછે. દોવામા સાવ સોજી.. દુધ ૭ લીટર એકટાઈમનુ આચર ગરમીની જવાબદારી.. જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
રમેશ ભાઈ ડાંગર
8758771102
8758771102
...વધુ વાંચો
Rsual Lagha
1 mayanani varse 1 peluvetar
kimat 60 hajar
...વધુ વાંચો
Nagajan Keshavala
સાવ સોજી
3 વેતર
...વધુ વાંચો
Mandani Amarsee
ગાય વેચવાની શે
6 મહિનો ઞાભણ ફુલ જવાબદારી 5 લિટર દુધ
...વધુ વાંચો
Keval Barad
ગાય વેચવાની છે
6 મહિના ઘાભણ છે 1 વેતર છે
...વધુ વાંચો
Devayat Ahir
વેચવાની સે
10 દિવસ ની કાશી સે 13–14 લિટર દૂધ સે
...વધુ વાંચો
Alfej Jethva
વેચવાની છે
સાવ સોજી ગાય 8. 10દિવસ માં વ્યાસે
...વધુ વાંચો
Bhima Hun
હોળકી વેચવાની છે.
હોળકી વેચવાની છે ચોથો મહિનો ગાભ છે ૫૦% ગીર છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Viram Kadchha
વાછડી
વેચવાની છે
...વધુ વાંચો
Arjun Chhaiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 3. વેતર વીયાસે બધી જવાબદારી આગલા વેતર મા 8. લીટર દૂધ હતુ
...વધુ વાંચો
Kanudo Ahir
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે પહેલા વેતર ની ઓડકી છે ને વેતર ઉપર જ છે સાંજ સવાર છે આ ગાય જસદણ તાલુકાના કમળાપુર ગામે ભોળાભાઈ નારણભાઈ રામાણી ને ત્યાં જોવા મળશે જેમના મોં.નં,-૯૮૯૮૪૯૪૮૧૫
...વધુ વાંચો
Rameshbhai Odhadbhai Lunagriya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે દસ દિવસની કાચી છે બીજુ વેતરછે
...વધુ વાંચો
Bechar Bambhava
વાછડી
વાછડી વેચવાની છે 10 મહીના ની થય છે સાવ સોજી છે કિંમત મા ફેરફાર થાશે
...વધુ વાંચો
Vijaybhai Khachar
HF
ગય આપવાની se dova dey ગાભ se હાલ મા 5 5 લીટર દૂધ ત્રણ aaasr ફૂલ જવાબ દરિ
...વધુ વાંચો
Yogesh Kher
ગીર હોળકી
બે વર્ષની છે ભાવમા ફેરફાર નય થાય
...વધુ વાંચો
Manish Sundavadra
ગીર ગાય 2 બીજું વેતર વિહાસે 8 મા
2 બીજું વેતર વીહાસે 8 મો મહિનો ને 15 દિવસ થયા
...વધુ વાંચો
Ravi Parmar
પેલા વેતર ની છે
સાડા આઠ મહિના થાય ગયા (૨ અથવા અઢી મહિના કાઢસે) લેવાની ઈચ્છા હોય તે આ નંબર પર કોલ કરો મુકેશભાઈ ગોજીયા:9574673074 કિંમત:૩૦ હજાર ( લાંબો ફેરફાર નઈ થાય)
...વધુ વાંચો
Ahir Uday
8 mahinani
vasadi se.
...વધુ વાંચો
Raju Modedara
ગાય આપવાની છે Hf કોર્ષ
ગાય આપવાની છે SF કોર્સ ઓડકી 1 વેતર 10 દિવસ ની વિયાણી નીચે વાસડો અત્યારે 6 લીટર સવાર માં અને 5 લીટર સાંજે દૂધ આવે દોવામા હાવ હોજી બધી જવાબદારી થી આપવાની છે કિંમત માં કોઈ ફેર ફાર નય થાય
...વધુ વાંચો
Dr Ravi Mori
ઞિરઞાયદેવાનિછે
વેતર3વયાછે.. ને20દિવશનિકાશિ ને3આશલછે2બિજૂવેતરફૂલજવાબદારિનેકિમત.. 35000ફોન..8160210201
...વધુ વાંચો
ચેતનકુમાર છોડવડિયા
gay bechwani se
25 Divas Ni kachi total javabdari thi aapVani. se agla vetarma 11. Litar. dudha. htu total javabdari
...વધુ વાંચો
Samat Kara Rabari
ગાય વેચવાની છે
વિિયાણેલ ચાર મહિના ની દોવે હોજી ને પોશી નીચે વાસડો બે થી ત્રણ લિટર દૂધ
...વધુ વાંચો
Vijay Kher
વચડિયો વેચવાની છે
5 ગીર વાચડી વેચવા ની છે 1લીલડી 2સોનકપિલા 3લાલ ગોરી 4કાબરી સારી લાઈન ની છે સાવ સોજી
...વધુ વાંચો
Jaydeep Khit
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ