• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

ટ્રોલી લે-વેચ

.રજવાડી ફુલ હેવી મોડલ ફોરવિલ ટ્રેલર
.રજવાડી ફુલ હેવી મોડલ ફોરવિલ ટ્રેલર 1, જય દાનેવ ટેલર રજવાડી મોડલ ફોરવીલ ચેનલ પાટીયા (TATA/ESSAR) 2, સેસીસ 8/3 ની હેવી સબ સેસીસ 5/3 ઉભી ત્રણ ચેનલ ફુલ એવી 3, ટેલર ની ફ્રેમ 4/2 ફરતી ફ્રેમ 4, ટેલર નો વજન 2200 થી 2300 કિલો 5, ટેલર 120 ફુટ 125 ફુટ લંબાઇ 12 ફૂટ 6, ટ્રેલરમાં તળિયાની પ્લેટ 6 mm TATA/ESSAR 7, સાઈડ ના પાટીયા ચેનલ ફ્રેમ ડમ્ફર પાટિયું હેવી 3. MM 8, માંઝા પટ્ટી. 10 આની આવે છે 9, ધરો રાજન કંપનીનો હેવી 100.MM આવે છે 10, વીલ પ્લેટ ફાડીયા 28 કિલો 11, તળિયે ધોકા 22 આલ કાઢીને આવે છે 12, ટાયર 916 J.K Ceat. BKD 13, જેક પાંચ ટનનો 2 જેક 1વર્ષની ગેરંટી વાળો 14, કિંમત 240,000 ફાઇનલ કિંમત 15, ચોરસ પાટલો છે. સરનામ ગામ માળીલા તાલુકો અમરેલી 96385 65587(Whatsapp) 99096 51766
...વધુ વાંચો
રવિરાજભાઇ વાળા Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.