પોનો ઘોડો 🐎
ઘોડો સે વેચવાનો છેઃ દેવ મણી છેઃ બેપગ પાસડના ઘોડા દે માથે ટીલું છે ઉમર 5 વર્ષ ની છે બાલ ભમણીનો સોખો છે
કોય ખોટ ખાપણ નથી નાની મોટી રેવાલ ને સુટ ઘોડે છેઃ
ને સાવ સોજો છેઃ કોય ને લેવીહોય તો ભાવ મા
સાટા પણ કરવાના છે ભેંસ હાલે ટુવીલ હાલે એચ એફ ગાય હાલે
...વધુ વાંચો
પરબત ભાઈ પાંડાવદરા