સાફ કટર વેસવા નું છે
સાફ કટર વેસવા નું છે
હાઈકાર્બન સ્ટીલ બ્લેડ્સ સાથે
ફુલ સેફ્ટી વારુ
1 વર્ષ જુનું
ફુલ હેવી
ક્રોમટન ની મોટર 2 hp ની
ફુલ હેવી ગેર બોક્સ વારુ
રીવસ ગેર સાથે
સાવ ઓછું વાપરેલું
સબસીડી કરાવવા ની બાકી
39000 હજાર
રુબરુ આવીયા પસી કીમત માં ફેરફાર થસે
મો 8758897497
...વધુ વાંચો
યશ ચૌહાણ