Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
જામનગર
જમીન 15 વીઘા ડેમ ની બાજુ માં
Sanjay Sanju
Mar 03 '25 09:33 PM
જમીન 15 વીઘા ડેમ ની બાજુ માં
Sanjay Sanju ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જમીન 15 વીઘા
સ્થળ : નાગપુર,કાલાવડ,જામનગર
View All
Rajkot jetpur taluka ma
jamin levani hoi to kejo
...વધુ વાંચો
Ashishbhai Vank
12, વીઘા
બોર કનેક્શન ફૂલ પાણી વારો એરિયો
...વધુ વાંચો
Mayur Chavda
મકાન ભાડે આપવાનું છે
૨ bhk, ભારતીય શૈલી નું, નવી કલેકટર ઓફિસની બાજુમાં, ફૂલ પાણી, મોટું ફળિયું, હીંચકો, માત્ર ફેમિલી ને જ આપવાનું છે
...વધુ વાંચો
Neeraj Ahir
જમીન 15 વીઘા ડેમ ની બાજુ માં
જમીન 15 વીઘા
...વધુ વાંચો
Sanjay Sanju
14.5 વીધા જમીન વેચવાની છે
14.5 વીધા જમીન વેચવાની છે 2 બોર નેસર પાણી 10 નુ કનેક્શન
...વધુ વાંચો
Mital Marvaniya
જરીફ (સર્વેયર)
જમીનના ભાગ પાડવા જમીન ટીપણ પ્રમાણે માપી આપશો
...વધુ વાંચો
Bhikhu Rathod
જમીન
જમીન ગીર વિસ્તરમાં સાસણ દેવળીયા પાર્ક ની આજુ બાજુ જમીન લેવા માટે કોન્ટેક્ટ કરો. મો:૯૯૨૫૭૪૦૨૨૦
...વધુ વાંચો
Devraj Bhai Mori
જમીન વેચાણા બાબતે
તાત્કાલિક જમીન વેચવાની
...વધુ વાંચો
Nirav Garala
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
જમીન વેચવાની છે
ફૂલ પાણી, ૬.૫ વિઘા, જુનાગઢથી ઘંઘુસર જાતા રોડ થી બે ખેતર અંદર.
...વધુ વાંચો
Rajshibhai Divraniya
જમીન વેચવાની છે ,7 વીઘા છે.
ગામની નજીક છે ,રોડ ટચ છે .પીવાનો કુંડો, વાપરવાનો કુંડો, સંડાસ બાથરૂમ, બે પાકા મકાન,(૧૦૦ ફુટ) કુવો, (૫૫૫ ફુટ) બોર, પ્રાઇવેટ કનેક્શન, ત્રણ પારાનું પાણી છે, મુરૂભાઈ : ૯૯૭૮૫ ૬૦૪૬૩
...વધુ વાંચો
Murubhai Karena
જમીન લે વેચ માટે મરો
વીસાવદર તાલુકા ના ઘોડાસણ ગામ નો સવે નંબર 29 વીધા ફુલ પાણી બોર કનકસેન સીગલ પટી રોડ ટશ છે
...વધુ વાંચો
Hiteshbhai Jalera
જમીન વેચવાની છે
15વિઘા ને 14ગુઠા્ .ફુલ પાણી વાળી. પ્રાઇવેટ રસ્તો. ગામ ની અકદમ નજીક. કલમ તથા નાળિયેર નો બગીચો થાય
...વધુ વાંચો
Ashok Rakholiya
જમીન વેસવાનીછે.
ગામ.મીતળી.સાડાસાતવીઘ.જમીન.વેસવાનીછે
...વધુ વાંચો
Meraman Bhai Kadegiya
જમીન વેસ વા ની સે
જમીન વેસ વા ની સે પડતર જમીન સે માલિકી ની જમીન સે પડતર પડી એટલે બાવરડા થય ગયા સે રસ્તો બાજુ માં થીજ નીકળે 3 વિદ્યા જમીન સે બધીય એકજ ભાવ માં દેવા ની સે 3,50 સાડા ત્રણ લાખ માં બધીય વેસ વા ની સે ને બાજુ માં તળાવ સે ઘેડ વિસ્તાર માં સે ને ખાતે નથી પડતર સે જેને લેવી હોય ઇજ ફોન કરે રાજુ ભાઇ
...વધુ વાંચો
Raj Shingrakhiya
ભાગ્યું રાખવા નુ છે
જમીન વાવવા મા ભાગમા રાખવાની છે પાણી વારી જમીન ત્રીજા ભાગે આપવાની હોય તો કહેજો.. રહેવા ની સગવડ હોય તેવી જમીન જોઈએ ગામ મેંદરડા તાલુકા
...વધુ વાંચો
Ashvinbhai Mathukiya
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર સામે 20 થી 25 ટકા જેટલું ખાલી પોરબંદર માં જ પ્લોટ ચાલે
...વધુ વાંચો
Manish Keshwala
જમીન વેચવાની છે પોરબંદર ખાપટ
૩.૫ વિધા પોરબંદર સિટી બાજુમાં રૉડ ટચ રોકડીયા હનુમાન મંદિર થી ૨ કી.મિટર આજુ બાજૃ પલૉટીઞ છે ફામ હાઉસ લાયક વેચવાની છે
...વધુ વાંચો
Vijay Godhaniya
ખાણ
લીજ વેચવાનીછે 97260 15013
...વધુ વાંચો
Salim Noyda
જમીન વેચવાની છે
10 વીઘા જમીન 1 કુવો, 1 બોર, ફરતે તાર ફેંશિંગ, લાઈટ કનેસંગ ગામ - ત્રાકુડા , ta- ગોંડલ જીલ્લો - રાજકોટ એક વીઘા ના 1600000 મો . 9825934097
...વધુ વાંચો
Mitul Amrutiya
જમીન લે-વેચ માટે મળો
અમરેલી જિલ્લામાં અથવા આજુ બાજુના ગામમાં જમીન લેવી અથવા વેચવા કમિશન ઉપર મળી જાશે
...વધુ વાંચો
સિદ્ધાર્થ વાળા
10 વીઘા જૂની શરત ની જમીન જેતપુર
છાપરવાળી ડેમની બાજુમાં 10 વીઘા પાણી વાળી જમીન, કેનાલ ની બાજુમાં 2 થી 3 બોર , કુવો તા.જેતપુર ...મેવાસા ગામ સર્વે ન જુની શરત ની જમીન ફરતી બાજુ સિમેન્ટ ફેન્સીંગ વધુ વિગત માટે કૉલ કરો -8866742700 #agriculture #farm #jamin #farmhouse
...વધુ વાંચો
Mukesh Patel
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
જમીન વેચવાની છે
12 વીઘા ફૂલ પાણી 80ft કૂવો private કન્નેકશન પાકા મકાન ટાઇટલ કલેર ભાવ 850000
...વધુ વાંચો
Arjan Bhai Dasa
જમીન વેસવા ની છે ગામ અમર
અમર થી વાડોત્રા રોડ ટશ 70 વીઘા 3 કુવા 2 બોર 3 ટીસી ફુલ પાણી
...વધુ વાંચો
સાજણ મોઢવાડીયા
3 vigha 1 dar pani che
3 vigha udhdi 3500000
...વધુ વાંચો
Imran Malek
જમીન વેશવાની સે. મો.9316142486
11 વિદ્યા નેશર પાણી 1 કૂવો નદીમાંથી પાઇપ લાઇન નાખેલ. મીઠા પાણીની પ્રાઇવેટ . ટી સી પ્રાઇવેટ રસ્તો મો.9316142486
...વધુ વાંચો
Haresh Khodbhaya
જમીન લેવાની છે
ભાણવડ ની આજુબાજુ અને લોકેશન માં હોય તેવી જમીન લેવાની છે. મોબાઇલ. નંબર 9725928158
...વધુ વાંચો
ધ્રાણા બિપિન
૫ વિઘા જમીન વેચવાની છે.
૫ વિઘા જમીન ની અંદર કૂવો, લાઈટ તેમજ પાણી ની લાઈન અને પાણી ની પણ સુવિધા છે.
...વધુ વાંચો
Nilesh D. Kuchhadiya
જમીન વેચવાની છે 13 વીઘા ગામ ટસ
રીજપર ગામ ટસ જમીન વેચવાની છે 13 વીઘા જમીન છે બે સીઝન ફુલ પાણી 1 કુવો કનેક્શન લાઈટ ફૂલ સગવડ ગામ તળ ની જમીન છે ભાવ અત્યાર નો છે 8 લાખ 50 હજાર
...વધુ વાંચો
મહેશ ભાઈ વસરા
જમીન વેચવાની છે 15 વીઘા
જમીન વેચવાની છે બે કુવા બે કનેક્શન ચાર રૂમ સડાસ બાથરૂમ ગોડાઉન 1 ઢારીરૂ 1 ફોર ટેક રોડ ઉપર આવેલા છે
...વધુ વાંચો
Jethabhai Bheda
jamin veshvani se36 vidha
દલાલ ભાયો આવકાર્ય 36 વીઘા ફરતી વયડી પાકી 6થરની બે કુવા બે બોર બે ધારીયા 12*36.પીઠીયા વારુ 12*40.પતરા વારુ બે ગોડાઉન 15*40.પતરા વારુ 15*45.નરીયા વારુ મંજુર ને રેવા માટે 4 રુમ બેય કુવા પાસે એક એક ઓયણી 10*10 ની પીઠીયા વારી બે લાયટ કનેકસન રોડ થી 1.5કીલોમીટ
...વધુ વાંચો
Arjan Vasra
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
લાઠોદરા ગામે જમિન વેચવાની છે
લાઠોદરા ગામ ને અડી ને જમીન પોણા 4 વિઘા વેચવાની છે વાડીમા બોર 200 ફુટ મા નેસર પાણી છે અેક મકાન અેક ગોડાઉન અેક ઢારીયુ ફુલ પાણી રૂબરૂમાં મળવુ
...વધુ વાંચો
મુના ભાઈ અબડા
25 વીઘા પાણી વારી જમીન વેચવાની
જમીન વેચવા ની છે 25 વીઘા પાણી વારી છે ગામ થી 1.5 km થાય રેવા માટે બે મકાન છે બે દાર છે એક કૂવો છે ગામ માનપર ધારાગર આખી જમીન 25 વીઘા કુલ 17000000 માં દેવાની છે જેમાં થોડોક ફેરફાર થઈ જાશે
...વધુ વાંચો
Ram Chavda
G
H
...વધુ વાંચો
Uttam Jesani
ખેતી લાયક પાણી વાડી જમીન
18વીઘા 1 કૂવો 1 બોર પુષ્કળ પાણી મીઠું રોડ થી 1 કિમી દૂર એક વીઘા ના 7 લાખ
...વધુ વાંચો
Ashwin Thanky
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે વિઘા 6.75 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 9.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 10 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 12.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 7.43 છે સીમ વિસ્તાર પાટાની બાજુ દડમા આવેલી છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની હજી પણ અલગ અલગ જમીન નંબર ઘણા બધા છે આના ભાવ પણ અલગ અલગ રીતે છે
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
જમીન વેચવાની છે
ફૂલ પાણી વારી 17 વીઘા લેવી હોય તો જ ફોન કરજો 9714301912
...વધુ વાંચો
Ramesh Bhetariya
વેચવા ની છે
માળીયા હાટીના સાસણ રોડ ટચ 5 7 3 વીઘા વેચવા ની છે બોર કનેક્શન કૂવા સાથે વીઘા ના ભાવ 15 લાખ
...વધુ વાંચો
જગદીશ ખાણીયા
5 vigha roud thch vechvani che
vache koi dalal nahi sidho khedut sathe sodu
...વધુ વાંચો
Ganesh Bavaliya
જમીન વેચવાની છે
૫,૧૦,૧૫વીઘા જેટલી લેવી હોય એટલી વેરાવળ, તાલાલામાં મળસે ૧વીઘા ના ૩૦,૩૫લાખ છે લેવાની હોય એ ભાઈ કોન્ટેક્ટ કરે
...વધુ વાંચો
Afjal Ghardera
વેચવાનું છે ખેતર મોબત પરા નદીના કાં
કિંમત સાડા સાત લાખ
...વધુ વાંચો
Meraman Parmar
જમીન લે વેચ માટે મળો
જસદણ બાબરા વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં તમારી જમીન યોગ્ય રીતે લે-વેચ કરી આપવામાં આવશે લોચા વાળી જમીન ખરીદવામાં આવશે
...વધુ વાંચો
Mitul Parsana
જમીન લે વેચ માટે મળો
જમીન
...વધુ વાંચો
બટુકભાઈ હાથલીયા
25 વીઘા 12 લાખ
ચોકડી થી 2 નંબર 🤙
...વધુ વાંચો
Hamid Thaiyam
જમીન વેચ વાની છે14.3વિઘા
બે કૂવા બે સીજન પૂરતું પાણી ને વયડી પેક ધરમપુર ને સણોસરા વચ્ચે રોડ તચ ભાવ કઈ ફેર ફાર નાઈ થાય નબર 9316386482
...વધુ વાંચો
Shiraj Lakha
જમીન વેચવાની છે
લગડી જમીન વેચવાની છે 12 વીઘા કમિશન વાળા ભાઈઓ આવકાર્ય બજાર ભાવ કરતાં ઓછી કિંમતે આપવાની છે કરાર માં આવેલી છે
...વધુ વાંચો
Lakhman Jalu
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ