અડદ નું બિયારણ
ખેડૂત મિત્રો અમારું આ બિયારણ અમે એક છોડમાંથી બનાવેલું છે.
•આ બિયારણ માં અમે 100% ટકા ગેરંટી આપીએ છીએ કે આમાં વેલા નઈ થાય...
• બીજા બિયારણ કરતા સારું ઉત્પાદન આવશે.......
• આ બિયારણ રુવાટી વાળું હોવાને કારણે ઈયર પડવાની પણ સંભાવના ઓછી રહે છે
•ભંડારિયા નું પ્રખ્યાત અડદ નું બિયારણ લેવા માટે સંપર્ક કરો.....
-9726617816 દેવશી ભાઈ
...વધુ વાંચો
ભાટીયા લવ