હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 12 મહિના જ વાપરેલ છે
- ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે
- 2024 નું મોડલ છે
- અમરેલી ચિત્તલ ની બનાવટ છે
- ટાયર પણ 90% છે
- મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે
- બોલેરા નું હેવી depression નખાવેલ છે
- self start છે
- એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે
- કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે
- બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે
સાધન પણ છે- એક તુંગુ,5 ડાઢા અને પારા બાંધવાનું હેવી પત્રું.
નોંધ - કિંમત -1,20,000 જે આ કિંમત લખી છે એની આજુબાજુ લેવો હોય તો જ ફોન કરવો બીજી અવડી કિમત કરી time બગાડવો નય એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું ખાલી 2થી પાંચ હજારનો જ ઘટાડો થશે.
સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana