• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

ઓર્ગેનિક ખેતી

ઓર્ગેનિક દાણાદાર ખાતર
● શું તમે પણ ઓર્ગેનિક ખેતી તરફ જવા ઈચ્છો છો? 🌱 ● તો હરેકૃષ્ણ ફાર્મટેક લઈને આવ્યું છે તમારા માટે ઓર્ગેનિક પાવર ગ્રોથ દાણાદાર ખાતર.. ● આ દાણાદાર ખાતર જ ખેતીમાં સુધારો લાવે છે અને પાકની ગુણવત્તાને વધારે સમાવે છે. ● ઓર્ગેનિક કાર્બન, નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ અને કેલ્શિયમ થી ભરપૂર.... ● તો આજે જ નેચર ગ્રોથ દાણાદાર સાથે પ્રકૃતિની શક્તિને અનલોક કરો! 🌿 ● શ્રેષ્ઠ દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, દિવેલની ખોળ, લીંબોડીનો ખોળ, તંબાકુ દળ, પ્રેસમેડ(શેરડીનો વેસ્ટ), રાખ, માંથી નિર્મિત અમારા પાવર ગ્રોથ દાણાદાર સાથે કુદરતી રીતે તમારા છોડના વિકાસને વેગ આપો.🌱🌿 ● મુખ્ય ફાયદાઓ: ● ખાતરમાં જૈવિક બેક્ટેરિયા હોવાને કારણે જમીનમાં, પર્યાવરણમાં તથા સ્વાસ્થ્યમાં 100% સુધાર આવે છે. ● નિંદામણનો ખર્ચ ઘટે છે અને વાવણી કાર્ય પછી પાક લઈએ ત્યાં સુધી ઓછામાં ઓછી એક થી બે પિયતની બચત કરે છે ● ઓર્ગેનિક અનાજ અને શાકભાજી ખાવાથી માનવજાતિને ભયંકર અને અસંખ્ય બીમારીઓથી બચાવી શકાય છે. ● જમીનના રોગો જેવા કે મૂળમાં થતી કૃમિની ગાંઠ, સુકારો તથા ફૂગ જન્ય રોગો સામે રક્ષણ મળે છે. ● સંપર્ક કરો: સ્થળ: પ્લોટ નં. 32, સોમનાથ પાર્ક, માર્કેટિંગ યાર્ડ, પાસે, રાજકોટ-ભાવનગર હાઇવે, તા. બાબરા, જી. અમરેલી-395121. સંપર્ક નંબર: 9099983462/63 ● આ ઓર્ગનીક નેચર ગ્રોથ દાણાદાર સાથે આપણી ફસલો અને સ્વસ્થ્ય માટે એક નવી દિશા તરફ આગળ વધો! 🍀 . . . . . #harekrushnafarmtech #powergrowth #organicfarming #agriculture #organicproducts #organicvegetables#naturalgardening #HealthyHarvest
...વધુ વાંચો
Harekrushna Farmtech Verified User
ઓર્ગેનિક દાણાદાર ખાતર
આવો આપણે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા કટિબદ્ધ બનીએ. *૧૦૦% દેશી ગાયના છાણ, ગૌમુત્ર, દિવેલીનો ખોળ , લીંબોળીનો ખોળ, શેરડીની રાખ , પ્રેસ મડ, મરઘા ની ચરક અને તંબાકુના દળમાં થી  નિર્મિત ઓર્ગેનિક દાણાદાર ખાતર અને  મેન્યોર.... તાલુકા દીઠ ડીલરશીપ આપવાનું ચાલુ છે. આપનું સેન્ટર આજે નામ કન્ફોર્મ કરાવો.... 👉🏻દાણાદાર ખાતર ૧. નેચર ગ્રોથ દાણાદાર: ભાવ:-૬૭૫ RS (૪૦ કિલો) ૨.પાવર ગ્રોથ દાણાદાર : ભાવ:-૯૩૬ RS (૪૦ કિલો) 👉🏻પાઉડર ફોર્મ ખાતર ૧.બાયો ગ્રીન ઓર્ગેનિક મેન્યોર: ભાવ:-૪૧૪ RS (૪૦ કિલો) ૨.ન્યુટ્રી ગ્રોથ ઓર્ગેનિક મેન્યોર: ભાવ:- ૫૪૦ RS (૪૦ કિલો) :::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::: ઓર્ગેનિક દવા* ૧. ગ્રીન લીફ (પાકની વિકાસ)( ભાવ:- ૪૧૪, ૧ લીટર) ૨. N.P.K ( ભાવ:- ૪૧૪, ૧ લીટર) ૩. ગ્રીન ગાર્ડ (ઈયળ) (ભાવ:- ૪૦૫, ૧ લીટર) ૪. બગ ટર્મિનેટર (ચૂસિયા)( ભાવ:- ૪૦૫, ૧ લીટર) ૫. સોઈલ ગાર્ડ (ફૂગ)( ભાવ:- ૩૮૭, ૧ લીટર) ૬. ડિફેન્ડર (પ્રાણીઓ ભગાડવા માટે) ( ભાવ:- ૩૬૦, ૧ લીટર) પ્રમાણ:- ૧૦૦ મિલી દવાને ૧૫ લીટર પાણીમાં મિક્ષ કરવી પેકીંગ:- 250 ml, 500 ml, 1 Ltr , 5 Ltr, માં ઉપલબ્ધ *📞કસ્ટમર કેર નંબર* હરેકૃષ્ણ ફાર્મ ટેક (બાબરા) કસ્ટમર કેર નંબર:- 90999 83462 વૉટ્સએપ :- 90999 83463
...વધુ વાંચો
Harekrushna Farmtech Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.