ટામેટી, રીંગણી, મરચી નો રોપ
ટમેટી , રીંગણી ,મરચી નો રોપ વેંચવાનો છે. મરચી માં અલગ અલગ વેરાયટીમાં માં ચોપવાં લાયક રોપ ત્યાર છે.
યુએસ ૭૩૦. વી એન આર ૩૮, નામધારી ૨૪૦૧, યુએસ ૬૧૨, સ્વાતિ ૭૩૦૦, દેશી ભૂંગર દેવડા, શિખર, આહન નો રોપ મળશે.
...વધુ વાંચો
જીગનેશભાઈ કાનાભાઈ ખુંટી