સામાન વેચવાનો છે.
૧ રેંકડી નવી બનાવેલ સામાન ભરાઈ એવી
ડબલના ચુલા હેવી ઈન્ગલ ૧ફુટ x 3ફુટ
પીઝા નું ગેસ ઓવન એકસાથે 12 પીઝા સેકાય
લાલ કલરની ૮ ખુરશી ૧ વર્ષ ગેરેન્ટી (એકદમ નવા)
લાલ કલરના ૨ ટેબલ (એકદમ નવા)
૩ સ્ટીલ ચોંકી, ૨ બકડીયા ૨ જારા, 30 પ્લેટ,
...વધુ વાંચો
Aadil Sida