થ્રી વિલર સનેડો વેચવાનો છે.
~એનજીન પાવર- 7.5 હોસ પાવર
~ ચાલુ કન્ડિશનમાં છે.
~રીર્વસ સીસ્ટમની સાથે આગળ-પાછળ ચાર ગેર છે.
~એવરેજ ખુબ જ સારી આપે છે.
~સનેડા સાથે તુંગુ મફતમાં આપવાનુ છે.
જો કોઈને સનેડો લેવાનો વિચાર હોય તો કિંમતમાં થોડો-ઘણૌ ફેરફાર કરી આપવામાં આવસે.
...વધુ વાંચો
દિપકભાઈ નાકીયા