ભેંશ વેચવાની
બે ભેશુ વેચવાની છે બીજું ત્રીજું વેતર માં
એક ભેંશ એક મહિનો પાસદી થયા છે વીયાણી એને બીજું વેતર છે દુધ ચાર લીટર આપેછે બેટાણા કપલેટ સોજી છે ગમે તેદોવે છે ફુલ જવાબદારી કિંમત ફીસ 62500,
બીજી ભેંશ બે મહિના ની વીયાણી છે અને ત્રીજું વેતર માં છે દુધ સાડા ચાર લીટર આપેછે બેટાણા કપલેટ સોજી છે ગમે તે દોવે ફુલ જવાબદારી છે એની કિંમત ફીસ 63,
...વધુ વાંચો
નગાજણ ભાઈ કેશવાલા