બે ભેંસ વેચવાની છે જોવા મળશે કુડલા
બે ભેંસ વેચવાની છે બે ભેંસ બીજું વેતર વીયાસે એકને એક મહિનાની વાર છે એક અને દોઢ મહિનાની વાર છે ભગરી ચાર દાતે છે બેને છ છ લીટર જેવું દૂધ હતું. ખાસ વાંચીને ફોન કરે લુખ્ખાઓ અમને દૂરથી સલામ જોવા મળશે કુડલા ગામ
...વધુ વાંચો
Babu Bavaliya