રેસીડેન્સી પ્લોટ નું વેચાણ
પાર્શ્વનાથ રેસીડેન્સી પ્લોટ નું વેચાણ કરવાનું છે
ચારે બાજુ થી ખોલા પ્લોટ. હવાઉજાસ માટે એકદમ સરસ જગ્યા.
પાણી ની લઇ તેમજ ગટર લાઈન અને સ્ટ્રીટ લાઈટ થઇ ગયેલ છે
પાલીતાણા સપનાસૃષ્ટિ સોસાયટીની બાજુમાં.
પ્રાઈમ લોકેશન વાળી જગ્યા રેલ્વેસ્ટેશન તેમજ હોસ્પિટલ તેમજ સ્કૂલ સાવ નજીક થઇ છે.
...વધુ વાંચો
Jaydeepsinh Dilipsinh Yadav