સૂર્યવંશી સુભાષ પાલેકર ફાર્મ
રમેશભાઈ ચતુરભાઈ મીઠાપરા
નડાળા
છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ રાસાયણિક ખાતર કેમિકલ નો ઉપયોગ કર્યો નથી સંપૂર્ણ સુભાષ પાલેકર પદ્ધતિથી પંચતરીયા જંગલ મોડલ મોડલ ફાર્મ એમાં થતું ઉત્પાદન થતી વસ્તુનું વેચાણ કરવાનું છે જે કોઈને જોવે તે અમારા ભાવથી ખરીદવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરે તેમજ સીંગતેલ માટે અમારો કોન્ટેક્ટ કરે
...વધુ વાંચો
Rameshbhai Mithapara