Rameshbhai Mithapara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
અમારા ફાર્મ માંથી સીધા જ બોટાદમાં વેચાણ વ્યવસ્થા શરૂ કરેલ છે શાકભાજી અને ફ્રુટ તેમજ કઠોળ શરૂ કરેલ છે અને જો કોઈને બોટાદમાં હોમ ડિલિવરી શાકભાજી જોઈએ તો મળી જશે આ નંબર ઉપર કરો. whatsapp કરો 815 40 44380