🌱 ઓર્ગનિક ખાતર મિક્સ ખોળ ખાતર
🌱 ઓર્ગેનિક મિક્સ ખોળ ખાતર
🌱 રાસાયણિક નો ઉપયોગ ઘટાડવા માટે મિક્સ ખોળ ઓર્ગેનિક ખાતર
🌱લીંબુડી ખોળ, કરંજ ખોળ, કાજુ નો ક્રસ, એરંડી ખોળ,
🌱તમાકુ નો દલ, શેરડી વેસ્ટ, મરઘાં ચરક, બોન્ડ પાવડર
🌱હુમિક, ફુલ્વિક, સી વિડ્સ. અમીનો થી ભરપૂર
🌱14 % ઓર્ગેનિક કાર્બન.+સુડોમાં. ટ્રાયકોટરમાં.ઇકોટ્રરમાં પેરા્માસીસ. NPK બેકટારીયા.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
🍁મિક્સ ખોળ ખાતર વાપરવા થી થતા ફાયદા 🍁
🍁કૃષિ ધરા અમૃત 🍁
🌲 મિક્સ ખોળ એટલે કૃષિ ધરા અમૃત પાયા નું ખાતર
🌲કૃષિ ધરા અમૃત વપરાશ પાયા ખાતર તરીકે શ્રેષ્ઠ પરિણામ મળે છે
🌲જમીન ની ઉત્પાદન માં વધારો વધારો કરે છે
🌲જમીન ને નરમ પોચી અને ભરભારી બનાવે છે
🌲જમીન ની PH વેલ્યુ સુધારે છે
🌲જમીન જન્ય રોગ રાહત મળે છે
🌲આ ખાતર જમીન અંદર રહેલા. જેવા કે કૃમિ, ઉંધી, મુંડા, ખરાબ રોપ ચૂસી લેતી જીવાત નો નાસ કરે છે.
🌲આ મિક્સ ખોળ ના ઉપયોગ થી જમીન અંદર બેકટારીયા વધારો કરે છે જેથી આપડા પાક ફૂગ. ફરો. કે સુકારો આવતો નથી
🌲આ ખાતર ના ઉપયોગ થી ઉત્પાદન માં વધારો આવે છે
🌲આ ખાતર ઉપયોગ થી આની અંદર રહેલા. તમાકુ. કરંજ. લિબોળી. એરંડી. ક્રોપ માં કીટ નાસક નું પણ કામ કરે છે
🌲જેથી દવા ખર્ચ પણ ઘટાડો આવે છે
🍁🍁🍁🌾🌾🌾🌾🌾🌾🌾🍁🍁🍁
ઉપયોગ
☘️કૃષિ ધરા અમૃત મિક્સ ખોળ નો ઉપયોગ = મગફળી, કપાસ,લસણ, ડુંગરી,જીરું,ઘવ,ધાણા, ચણા,તલ. એરંડા. બટેટા.કઠોર,તેમજ શાકબાજી. ટેલિબીયા તેમજ બગાયતી વગેરે પાક માં કરી શકાય છે,☘️
🌴🌴🌴🍁🍁🍁🍁🍁🍁🍁🌴🌴🌴
પ્રમાણ
🌲 કૃષિ ધરા અમૃત મિક્સ ખોળ ખાતર એક વિધે 25 kg ઉપયોગ કરવાથી સારુ પરિણામ મળે છે 🌲
🌴 કૃષિ ધરા અમૃત મિક્સ ખોળ ખાતર માત્ર 22 પર kg મળે છે
🌴 કૃષિ ધરા અમૃત મિક્સ ખોળ ખાતર 25 kg 550 માં તમને ઉપલબ્ધ થાય જશે.ટ્રાન્સપોર્ટ કંપની તરફ થી રેસે.
🍁🍁🍁🍁🍁🌲🌲🌲🌲🍁🍁🍁🍁🍁
🌲 કોઈપણ ફાર્મર ને એજન્સી લેવી હોય તો તાલુકા દીઠ મળશે 🌲
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 હોલસેલ અને રિટેલ માટે આજે જ અનારો સંપર્ક કરો
🌲 MO: 8200007363 🌲
🌲 MO: 9067749870 🌲
...વધુ વાંચો
Ashvin Bhai Joshi