ન્યૂ વિશ્વકર્મા થ્રેશર
ન્યૂ વિશ્વકર્મા થ્રેશર સરકાર દ્વારા પ્રમાણિત સબસીડી માન્યતા
- જેમા બધા પાકો સરળતાથી તથા સુકા અને લીલા પથરા (એક દિવસના) પણ નીકળી શકે.
- જેમ કે લીલા મગ,અડદ,સોયાબીન,તુવેર,ચણા,ધાણા,રાઇ,તલ, કાંગ,જુવાર,બાજરી,લીલી મગફળી પણ નીકળે.
- બધાજ ડીજલ સેવર મોડલ/ અતિ સરળ પાક ફેર સેટિંગ
- સાઈડ ટોકરી મોડલ
- 25 hp યુવરાજ મોડેલ
- પાછળ ટોકરી મોડેલ
- કંપની દ્વારા હેવી ક્વોલિટી માં મોડલ.
- જો તમે કોઈપણ મોડેલ લેવા ઇચ્છતા હોય તો અમારો સંપર્ક કરવો તથા રૂબરૂ મુલાકાત લેવી બધા મોડેલ હાજર સ્ટોક માં જોવા મળશે.
- વધુ જાણકારી માટે
...વધુ વાંચો
ભાવેશ ભોળા