Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
ઘોડા લે-વેચ
ઘોડી વેચવાની છે
5 વર્ષ ની છે નાની મોટી હાલ હાલે સે કુદે પણ સે
...વધુ વાંચો
Soyab Gaha
આ વસેરી વેસવાની સે
આ વસેરી વેસ્વાની સે અઢી ત્રણ વર્ષ ની ઉંમરે સાવ સોજી જેને લેવી હોય ઇ જ ફોન કે મેસેજ કરે જવાબદારી થી આપવાની સે મોબાઈલ નંબર 9313571037
...વધુ વાંચો
Divy Barot
વેચવાનો છે વશેરો
લાઈનનો વશરો વેચવાનો છે બાપ બીજરાજ
...વધુ વાંચો
Dangar Arvind
ઘોડા ઘોડી માટે મુશિયા
રામ રામ બધા અશ્વ પ્રેમી મીત્રો ને , દાયરા ને જણાવા નું કે મુષિયા બનાવા કે પછી અશ્વો માટે કોય પણ સામાન બનાવા માટે whatsapp માં મેસેજ કરો
...વધુ વાંચો
Yash Bhai Patel
15000
વછેરો વેચવો છે
...વધુ વાંચો
Pravin Rathod
ghodi
satu karvanu che 56 ajubaju hight
...વધુ વાંચો
Bhagirathsinh Gohil
ghodi
વેસવાની પણ સે અને સાટા પણ કરવાના છે ગજુ :- 58+ ઉમર :- 8 સાડા ચાર મહિના ઉપર સભર છે. પ્યોર મારવાડી લાઈન નો ઘોડો બતાવેલો છે દેવ મણી અને કમ્પલેટ બાલ ભમરીની ક્લિયર. પ્યોર કાઠીયાવાડી કટની ઘોડી છે ઉભા ડાબની અને ખુલ્લા પગની છે પગ પાયાની ફૂલ જવાબદારી.
...વધુ વાંચો
Arjun Khasiya
vacheri vechvani se
6 mahinani vacheri balbhamrini chokhi dev mani che kathiyavadi che
...વધુ વાંચો
Ranjit Kathi
વશેરિ વેચવાની છે.
કેડીપસ કલ્યાણી, ચાર પગ ધોયેલા, કાળી વશેરિ છે. 2.5 વર્ષની છે.
...વધુ વાંચો
અશ્વીનસિંહ ગોહિલ
વસેરી
21મહીના ની
...વધુ વાંચો
Chavda Bhargav
vechavanu chhe
kedi satu pan karvanu che 7861086123
...વધુ વાંચો
Rijavan Sandgu
ઘોડી વેચવાની સે
3.5 વર્ષ ની સે સાલું ઘોડી
...વધુ વાંચો
Gopal Zala
વશેરી લેવાની છે.
કોઈ પાસે સારી વશેરી વેચાવ હોય તો ફોટા મોકલવા . નોંધઃ કોઈ એ ફોન ન કરવો મેસેજ જ કરવો.
...વધુ વાંચો
Adityarajsinh Khuman
ઘોડી વેચવાની છે
ઘોડી વેચવાની છે 5 વર્ષ ની છે નાની મોટી હાલ હાલે સે ઘોડી સાથે સાટા પણ કરવાના સે
...વધુ વાંચો
Soyab Gaha
ઘોડી વેચવાની છે.
- વર્ષ : - 3.5 - ગજુ : - 58 6 મહિનાની સભર છે. કોઈ પણ ખોટ નથી. નોંધઃ લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Vanraj Kamliya
આ વસેરીં ના સાટા કરવાના છે
હજી સડાવ નથી દોરી માં છે સાવ સોજી છે સાટા માં સોજી ઘોડી ચાલે કા વસરી સાલે મોબાઇલ નંબર 9313571037
...વધુ વાંચો
Divy Barot
ઘોડી વેસવાની સે
5વર્ષ 9099400467
...વધુ વાંચો
Ranjit Kamaliya
ઘોડો
17 મહિના નો છે
...વધુ વાંચો
Mobh Bhojbhai
ઘોડી
7.8વરસનિછે7567025801
...વધુ વાંચો
ભરતભાઈ શિયાળ
ઘોડા- ઘોડી માટે મુશ્યા
હીર ની ગુથણી માં મુશ્યા બનાવી અપ શું , કલર ધાણા છે , ઑર્ડર ઉપર જ બનાવી આપીએ છીયે, વધારે જાણકારી માટે વો્સએપ માં મેસેજ કરો .
...વધુ વાંચો
Yash Bhai Patel
ઘોડી
આ ઘોડી ના સાટા કરવાના છે ચાટામાં સારી વશેરી લેવાની છે
...વધુ વાંચો
Kerasiya Jaypal
દેવાનો છે
શ્રી દેવકીનંદન શુભમ રાજકોટ
...વધુ વાંચો
Sagar Solanki
ઘોડી વેચવાની છે
59 ના ગજા ની છે બાલ ભમરી ની ચોખી
...વધુ વાંચો
Arjunsinh Gohil
વસેરી
નુકરી વસેરી 2.5 વરસ ની છે સાવ કોરી છે દેવમણ છે બાલ ભમરી ની સોખી ફુલ જવાબદારી
...વધુ વાંચો
Hardevsinh Dodiya
ઘોડી વેચવાની છે 4 વર્ષ ની છે
ઘોડી વેચવાની છે બાલ ભમરીની ચોખી સે નાની મોટી હાલ હાલે સે
...વધુ વાંચો
Soyab Gaha
ઘોડી વેચવાની છે...
કાળા ગુડા નિ લાલ કેડી... પટો છે... પગ ધોયેલા નથી... હાઈટ ૬૦...છે.. જેને લેવી હોય એ મેસેજ કરો..
...વધુ વાંચો
Anirudhdhbhai Sandsur
કાઠીયાવાડી વછેરી વેચવાની છે
૩ મહિના ની છે. જામવંત ઘોડા ની છે. રૂબરૂ જોઈ જવી. ફોટા મોકલવામાં નહિ આવે.
...વધુ વાંચો
Ajay Padhariya
ઘોડી લેવાની છે
કાઠીયાવાડી ઘોડી લેવાની છે ગજુ 56 57 58 5960 ગમે તે ચાલે 30 થી 35 ની અંદર લેવાની છે ઉછરી હોય તો પણ ચાલે કલરમાં કેડી અથવા બાવળી ચાલે 30 થી 35 ની અંદર લેવાની
...વધુ વાંચો
Jayvirsinh Gohil
ઘોડી વેચવાની છે
5:30 વરસની ઉંમર 35 37 રેવાલ હાલે છે ગજુ 59 સ્પેશિયલ ભૂલેકાની ઘોડી છે તાત્કાલિક દેવી દેવાની છે પ્યોર કાઠીયાવાડી છે +919173523850 જે ભાઈ ને લેવી હોય તે આ નંબર પર ફોન કરો
...વધુ વાંચો
Jayvirsinh Gohil
વેચવાની છે
લાલ મુંડી વેચવાની છે બાલ ભમરી ની શોખીન દેવમણ નથી
...વધુ વાંચો
Dangar Arvind
વછેરિ
6 મહિના ની સે સાતા કરવા ના સે ઘોડી હોઈ તો ચાલે વાંચેરી હોઈ તો ચાલે બાલ ભમરી ની ચોખી સે
...વધુ વાંચો
Gohil Jaydipsinh
ઘોડી વેચવાની છે
5 વર્ષ ની છે નાની મોટી હાલ હાલે સે રેવાલ 30 32 હાલે સે
...વધુ વાંચો
Soyab Gaha
ઘોડી વેચવાની છે
આ ઘોડી વેચવાની છે અને ચાટા પણ કરવાના છે અને ચાટા માં સારી ઘોડી લેવાની છે ઉપર પૈસા ભલે દેવા પડે અને સાટા માં વશેરી પણ ચાલે
...વધુ વાંચો
Kerasiya Jaypal
ઘોડી ઘોડો બતાવેલોછે
સાત આઠ વર્ષ નીછે7567025801
...વધુ વાંચો
ભરતભાઈ શિયાળ
ghodi
૬ વર્ષ ની સે કુદવો તો કુદે ૬૦-૬૧ ગજુ સે બાકી સાવ સોજી નાની મોટી હાલ સે સાટા પણ કરવાના સે લેવી e j ફોન કરે બાકી જા જો કિંમત ફેરફાર નઈ થય
...વધુ વાંચો
Jay Ahir Khamal
ghodi
6/7 વરસ ની સે સાવ સોજી 100%જવાબદારી રેવાળ હાલેસે સાલુ ભાણ ની સે
...વધુ વાંચો
Sajid Khan Baloch
ઘોડો
17 મહિનાનો છે
...વધુ વાંચો
Mobh Bhojbhai
ઘોડા ઘોડી માટે ટંગ
ઘોડા ઘોડી માટે તંગ - દળી - મોયડો- લગામ, વગેરે વસ્તુ મલીજાસે , અને કુરિયર સર્વિસ દ્વારા પોચાડી આપીશું વધારે માહિતી માથે નીચે આપેલ નંબર ઉપા સંપર્ક કરો. રામ 🙏 રામ
...વધુ વાંચો
Yash Bhai Patel
આ ઘોડી ના સાટા કરવાના છે
ત્રણ સાડા ત્રણ વર્ષ ની ઉંમર કુદે હાલે complet સાટા કરવા હોય ને કોલ કરે કા મેસેજ કરો મોબાઈલ નંબર 9313571037
...વધુ વાંચો
Divy Barot
કુકાઓ
અમરેલી જીલ્લો
...વધુ વાંચો
અનિશ વાઘેલા
વશેરી વેચવાની છે
13 મહિના બાપ - ઉત્તમ
...વધુ વાંચો
Umesh Ahir
વશેરી
પાછલા બે પગ ધોયેલા છે મોઢે પટ્ટો છે 18/7/2024 જન્મ છે
...વધુ વાંચો
Sahilkhan Bloch
ઘોડા - ઘોડી માટે મોયડા
વેસ્ટર્ન મોયડા,- મોયડો સરક,- લગામ - કોટિયુ - ચોકડા મોયડો- મુશિયો, ઑર્ડર ઉપર આપડી જુનવાણી ગુથણી માં બનાવી આપશું વધારે માહિતી માથે વોટ્સપ માં મેસેજ કરો
...વધુ વાંચો
Yash Bhai Patel
વશેરી
એક વર્ષ ની થય બાલ ભમરી ની સોખી ઉંચાઈ ૫૫ ૫૬
...વધુ વાંચો
Narendrasinh Gohil
ઘોડી લેવાની છે તાત્કાલિક
કલર ગમે તે ચાલે પગ ગમે એટલા હોય તો પણ ચાલે ગજુ ગમે એટલું હોય તો જ ચાલે વછેરી હોય તોય પણ ચાલે 30 થી 35 ની અંદર લેવાની છે ભાવનગર જિલ્લામાં અથવા અમરેલી બોટાદ જિલ્લામાં હોય તો લેવાની છે તળાવનો પણ હોય તોય પણ ચાલે
...વધુ વાંચો
Jayvirsinh Gohil
ghodo
10 mahinano
...વધુ વાંચો
Nirpal Bhai Mobh
તોડી લેવાની છે 25 થી 30 ની અંદર
ઘોડી લેવાની છે 25 થી 30 ની અંદર કલર ગમે તે ચાલે
...વધુ વાંચો
Jayvirsinh Gohil
ghodi
3 વરસ ની અથવા નાની હોય સાલે સડાવ નઈ હોય તોય સલ સે કલર કોય પણ હોઈ તોય સલ સે પણ ગજું 59+પલસ હોવું જોવે મો.9054543632
...વધુ વાંચો
Riyaj Londiya
Next
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ