ડિફેન્ડર અપનાવો, ભૂંડ ભગાવો
ડિફેન્ડર અપનાવો, ભૂંડ ભગાવો.
ઓર્ગનિક ડિફેન્ડર.....
ઉપયોગ:
🌱 રખડતા પ્રાણીઓના ત્રાસથી છુટકારો મેળવવા માટે (દા.ત. ભુંડ, સુવર,
નીલગાય, રોજડા, હરણ)
🌱 આ દવાના છંટકાવથી પાકમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી.
🌱 આ દવાનો પાક પર છંટકાવ કરવો અથવા તો શેઢાની ભેજ વાળી પાળ પર
છંટકાવ કરવો...
👉 વપરાશની માત્રા :
250 મિલી દવાને 15 લીટર પાણીમાં મિકસ કરી સ્પ્રે કરવો.
👉 ઉપલબ્ધ પેકિંગ :
- 1 લિટર
...વધુ વાંચો
Raj Patel