ગીર ક્રોસ h fગાય લેવાની છે
ગીર ક્રોસ એચ એફ ગાય એક ટાઇમ નું નવ દશ લીટર દુધ વારી ગાય લેવાની છે કોઈ ને વહેચવાની હોય એ ભાઈ એ ફોટા વિડીયો મારાં નીચેના નંબર ઉપર મોકલશો અથવા ફોન અને વોટ્સએપ નંબર ઉપર સંપર્ક કરવો
...વધુ વાંચો
Hamir Bhai Poonabhai Kumbhravadiya