• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

નોકરી

ખેતીવાડી નું કામ કે મજુરી ચાલશે
👩‍👩‍👧‍👧અમે બે જણા પતિ પત્ની સીએ ફેમિલી વાળા :દારૂ નું વ્યસન નથી મારે?👩‍👩‍👧‍👧મારે બે નાના 🧙છોકરા છે? ખેતર ભાગમાં દેવું હોય તો પણ ચાલે પણ અમારી પરિસ્થિતિ નથી ખાવા પીવાનું અમે સામાન જાતે લાવી શકીએ એમ નથી એટલે અત્યારે ખાવા પીવાનું સગવડ તમારે કરી દેવી પડે રહેવાનું? . રૂમ હોવી જોઈએ લાઈટ ની પાણી ની સગવડ હોવી જોઈએ.? દર મહિને 5000 રોકડા ગામડે મોકલવા માટે દેવા પડે 📌.બાકી હિસાબ લેવું દેવું કરી લઈસુ ભાગમાં દેવું હોય તો પણ ચાલે? મજુરી કામ માટે જગ્યા હોય તો જાણ તાત્કાલિક મા કરજો? પૂરી માહિતી વાચી ને મેસેજ કરવી એની નોંધ લેવી? 7041186756 wathsapp મા મેસેજ કરવો
...વધુ વાંચો
Alpesh Devipujak
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.