ખેતી લાયક રોડ ટચ જમીન.
જમીન અઢી (2.5) એકર છે. રોડ ટચ છે. નસવાડી-દેવલિયા હાઇવેથી 250 મીટર દુર અને સાવલી વાળા રોડને ટચ. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 21 કિલોમીટર દુર. વાડીએ બોર, મોટર, ફુલ પાણી. ગોરાટ જમીન.
કિંમત 1 કરોડ 70 લાખ. હાલ વાવેતર કપાસ છે. જુની શરત અને ખાતામાં એક જ નામ.
...વધુ વાંચો
મનુભાઈ સગર