Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
નર્સરી રોપ
R P Farm House
અમારે ત્યાંથી તાઈવન પપૈયા ના રોપા વ્યાજબી ભાવે મળશે..
...વધુ વાંચો
Musa Padaya
R P Farm House
અમારે ત્યાંથી તાઇવન પપૈયા ના રોપા વ્યાજબી ભાવે મળશે .. આ નંબર પર કોલ કરવો મુસા ભાઈ ..63539 60207
...વધુ વાંચો
Haris Padaya
coconut
નારિયલ નૉ બગીચો ઈજરા થી આપવાનો હોય તો કોલ કરો
...વધુ વાંચો
Juned Bagdad
dugli no rop vesvano se
pili patti
...વધુ વાંચો
કુલદીપ વાળા
કેસર આંબાની કલમો વ્યાજબી ભાવે મળશે
બાગાયત માટે 💯 (સો) કરતા પણ વધારે જાતના ફ્રુટના કલમી રોપાવો તેમજ બીજ થી બનાવેલા રોપાવો હાજરમાં મળશે જેમ કે 🥭કેસર આંબાની કલમો 🥭સોનપરી આંબાની કલમ .........🥭🥭 મિયા ઝાકી આંબાની કલમ 🥭 તોતાપુરી આંબાની કલમ 🥭રાજાપુરી આંબાની કલમ 🥭હિમ સાગર આંબાની કલમો 🥭 12 માસી આંબાની કલમ 🥭આમ્રપાલી આંબાની કલમો 🥭ભાદરવો આંબા ની કલમ 🥭અષાઢીયા આંબાની કલમ .......🥑 એવો કોડા ની કલમ .........🍑 જાપાની રેડ જામફળ ની કલમ 🍏સીતાફળમાં એમ એમ કે વન થાય સુપર ગોલ્ડ સુપર ગોલ્ડ તેમ છતાં સીતાફળમાં 18 જાતની કલમી રોપાવો 🍐જામફળમાં પાંચ જાતની કલમી રોપાવો 🍓લીચી માં ત્રણ જાતના કલમી રોપાવો 🍒 ચેરી ની કલમ એપલ 🌴 ખારેકના પ્લાન્ટ 🫒બોરમાં પાંચ જાતના કલમી રોપાવો 🍋બારમાસી કાગજી લીંબુ ના કલમી રોપાવો 🍊માલટાની કલમ 🍊મોસંબી ની કલમ 🍊થાય બતાતી ઓરેન્જની કલમ 🍊ચાઈનીઝ ઓરેન્જની કલમ 🎄 સ્ટાર ફ્રુટ ની કલમ 🍑 રેડ ફણસ ની કલમ 🥦 ગ્રીન ફણસ ની કલમ 🍑 પિંક ફણસની કલમ 🫐 પારસ રાવણા ની કલમ 🍈પારસ આમળાની કલમ 🪴બારમાસી ગુંદા ની કલમ 🍑સફેદ જાંબુ ની કલમ 🍊લાલ જાંબુ ની કલમ 🍀ચેતૂર 🍗ખાટી આંબલી ની કલમ 🍗મીઠી આમલીની કલમ 🫒સ્ટાર આંબલી 🌳ચીકુ ની કલમ 🌳 કાલિપતિ ચીકુ ની કલમ 🌳રેડ બનાના ચીકુ 🪴ભગવા સિંધુરી દાડમની કલમ 🪴અંજીરની કલમ 🌵ડ્રેગન ફ્રુટ તેમજ 🌳બદામ 🪴કાજુની કલમ 🪴સોપારી ના રોપ 🍈પેસન ફ્રૂટ 💐અલગ અલગ 12 કલરની ગુલાબની કલમો🌴 નાળિયેરીના રોપા તેમ છતાં બધી જાતના ફૂટના બીજમાંથી બનાવેલા રોપાઓ પણ મળશે
...વધુ વાંચો
મારુતિ ફાર્મ એન્ડ નર્સરી
મુહમ્મદ હુસેન ચુડલી9824974158
માંગરોળ માં વષો થી જુનાં અને જાણીતા ચુડલી બાગ અમારે ત્યાંથી નારયળી નાં દરેક જાતના ખાત્રીબંધ રોપા વ્યાજબી ભાવે મળશે અને તે પણ પોતાની નારયળી માં થી બનાવેલા રોપા
...વધુ વાંચો
મુહમ્મદ ચુડલી
safed budel
safed budhel
...વધુ વાંચો
Sagar Kathiri
નારયેલી રોપા મલષે આંબા ખુટા કલમ
બોના અને લોટણ કેસર કલમ હોલ શૈલ ભાવ માં મલશે.
...વધુ વાંચો
Suleman Khasder
સાણીયુ ખાતર વેચવાનું છે
Navaghan Gangana 9327824625
...વધુ વાંચો
Navaghan Gangana
ખુટા કલમ રોપ છે.
ખુટા કલમ રોપ છે. 1.5 વર્ષ થયા છૂટક તથા જથાબંધ મળી જસે જથાબંધ લેશો તો ભાવ માં ફેરફાર થાય જાશે પ્રતિ રોપ - 200રુ
...વધુ વાંચો
Mehul Vadhiya
નારેલી દેવાની છે કાપિનાખવાની
નારેલી કાપી નાખવાની છે 150થળછે
...વધુ વાંચો
વિજય કામરિયા
નારીયળીના ખાત્રી બંધ રોપા
વાન ફેર
...વધુ વાંચો
Jasu Vala
લોટણ અને બોના ના રોપા વેચવાના છે
લોટણ ની સાઈઝ 6ફૂટ. ભાવ 70rs બોના ની સાઈઝ 4 થી 5 ફૂટ. ભાવ 50rs
...વધુ વાંચો
Ibrahim Vanot
પીળી પતી ડુંગળી નો રોપ મળશે
પીળી પતી ડુંગળી નો રોપ મળશે
...વધુ વાંચો
Vinubhai H. Vaja
ડુંગળી ની. રોપ
પીળી પતિ. ડુંગળી 400. ફૂટ. નો ક્યારો. છે 10000. ક્યારા નો. ભાવ
...વધુ વાંચો
Kapil Balas
વેચવાનું છે
વેચવાનું છે
...વધુ વાંચો
Sefu Varam
નારાયેલી ના રોપ ઓરીજનલ બોના
નારાયેલી ના રોપ ઓરીજનલ બોના બેસ્ટ પ્રાઇઝ મા અને બેસ્ટ કોલટી મા
...વધુ વાંચો
Sefulla Vanot
ડુંગળીનો રોપ વેચવાનો છે બીડી પત્તી
ખાતરી બંધ બિયારણ પીળી પતિ 10 દિવસમાં સોફાય તેમ છે બે વીઘા નો છે
...વધુ વાંચો
Ramesh Ahir
9106579361
bhuko mandvi no 6 vigha lilvani bhuko
...વધુ વાંચો
Rasid Sandh
નારીયેળ ના રોપ ઓરીજનલ બોના
નારીયેળ ના રોપ ઓરીજનલ બોના કીમત ફક્ત 69
...વધુ વાંચો
Sefulla Vanot
પીળી પતી ડુંગળી નો રોપ
10દિવસ પછી ચોપાય તેમ છે વેચવા નો છે
...વધુ વાંચો
Lalit Daki
ખાત્રી બંધ રોપ
વાન ફેર રોપ વેચવાના છે
...વધુ વાંચો
Sanaulla Karud
ઓરીજનલ બોના નારીયેલ નો રોપ
ઓરીજનલ બોના નારીયેલ નો રોપ માત્ર +59₹
...વધુ વાંચો
Sefulla Vanot
ચીકુનું સોરણ દેવાનું છે
સોરણછે
...વધુ વાંચો
Smasudim Parekh
પંચગંગા સરદાર રોપ વેચવાનો છે.
પંચગંગા કંપની નુ પાકુ બીલ ફુલ જવાબદારી. ફેર રોપણી માટે તૈયાર છે.
...વધુ વાંચો
માનસિંહભાઈ ભુરાણી
લાકડા દેવા માટે કોન્ટેક કરો
કોઈ પણ ઝાળ દેવા માટે કોન્ટેક કરો (સરતો લાગુ)
...વધુ વાંચો
ઈકબાલ છાપરા
દેસી ખાતર
વસવા નું સે
...વધુ વાંચો
Sidhu Bhai Vala
નારીયેળીના રોપાના
બોના તથા લોટણ
...વધુ વાંચો
Suleman Khasder
ભુકો
વીઘા પ્રમાણે વેચવાનો છે.
...વધુ વાંચો
Virabhai Bhetariya
Caro vasavanosa
Umara Pakhali Caro vacavano saa 3 Viga uboo Ca culatan Pura ni fataka
...વધુ વાંચો
ઉમર પખાલી
લીલો ચારો દેવાનો છે
લીલો ચારો 8 વીઘા
...વધુ વાંચો
જયેશ ઈચ્છુંડા
નારાયેલી ના રોપોનારાયે એકદમ વીસવાશી
નારાયેલી ના રોપોનારાયે ( બોના અને નોટણ ) બોના કીમત ₹55 નોટણ કીમત₹85
...વધુ વાંચો
Sefulla Vanot
popaya
દેશિ પોપયા રોપ જોઈએ છે ૫૦૦
...વધુ વાંચો
Aspak Vaja
🌴 નારિયેળી ના રોપા ખાતરી બંધ 🌴
🌴 2 થી 5 ફૂટ સુધીના રોપા મળશે લોટડ અને બોનાના રોપા 🌴મળશે ઘરઘરાઉ. mo. 9624485560. kol mi sar
...વધુ વાંચો
Juned Bumadiya
dudri rop
Haresh 6351706502
...વધુ વાંચો
Haresh M Makvana
આંબા ની કલમ
અમારે ત્યાંથી દરેક જાતની કલમ મળશે
...વધુ વાંચો
Sanjaya Aghera
કેરી ના રોપ
રોપ વહેંચવાના છે.
...વધુ વાંચો
Parag Bamroliya
હોડકુ ગાય છે
આઠ મહીના ગાભણી છે બીજી માહિતી માટે ફોન કરો કિંમત માં ફેરફાર થાય સકે છે મો 9998854271 નોંધ:- ભીખુભા ચુડાસમા કોઈ એ
...વધુ વાંચો
Pratipalsinh Jadeja
only for coconut tree
Bona,cross Bona,lotan,kesri,pila,kesri gota,kesri vanfer,pila na lila ,Bona lal,Bona lila,TD,vanfer lotan na geranti vana,DT ETc kimat 50,80,60,80,100,400,500
...વધુ વાંચો
Hanif Kotal
નર્સરી આંબા કલમ માટે નાં ડોકા
આંબા ની કલમ બનાવવા માટે નાં ઓર્ગેનિક પ્રાકૃતિક રીતે ઉછેર કરેલા શ્રેષ્ઠ આંબા નાં ડોકાં આપવાનાં છે.. 60%જંબો કેસર અને 40%ગીર કેસર કુલ 1050 ઝાડ છે. ઇચ્છિત પાર્ટી કોન્ટેક્ટ કરે...
...વધુ વાંચો
Bharatbhai Lalakiya
kobi no rop leva no se
kobi no rop leva no se 3vidha thay atlo
...વધુ વાંચો
Prakash Bhalani
લીલા લાકડા હોઈ તો કેજો
લીલા ઝાડ કટીંગ માટે દેવા હોઈ તો કેજો કોન્ટેક 9824196918
...વધુ વાંચો
Sufiyan Patel
નારેયેળ નો રોપ વેચવાનો છે
એક રોપ ના 60 રૂપિયા છે
...વધુ વાંચો
Suresh Daki
સફેદ ડુંગળી ની રોપ વેચવાનો છે
200 ફૂટ ના 8 ક્યારા છે 1 ક્યારા ના 5000
...વધુ વાંચો
Vivek Gajera
નારિયળ coconut 🥥
કોઇ પણ ભાઇ નયે નારિયળ નું બગીચો આખા વરસ માટે દેવાનું હોય તો ફોન કરો 9574837730
...વધુ વાંચો
Harun Bee
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે
વાઢવાળી જુવાર નુ બી વેચવાનું છે એકવાર વાવેતર કરો ૩ વર્ષ સુધી વાઢ આવે છે ખાવામાં મીઠી પસુ ના દુધ મા વધારો થાય છે વધારો હોય તો સુકવણી પણ કરી છે એક વીઘામાં બે કીલો બી જોયે વાવેતર માટે ગમે ત્યાં કુરીયર થી મોકલી આપીસુ
...વધુ વાંચો
Jalan Ravaliya
રીંગણી નો રોપ
રીંગણી નો રોપ 400 રોપા વેચવાના છે 1 રોપાની કીંમત પ રૂપિયા
...વધુ વાંચો
Umesh Ram
🥭કેસર કેરી ના રોપા
3 ફૂત થી 10 ફૂત રોપા મલી જસે. 9227026406
...વધુ વાંચો
Saad Ghameriya
Next
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ