હનુમંત નર્સરી
અમારે ત્યાંથી દરેક બાગાયતી રોપા. તાયવાંનપિંક જામફળ,l 49 જામફળ,1 gk જામફળ, અંજીરીયા જામફળ, રેડ ડાય મન જામફળ, કાગદી લીંબુ, સિડલેસ લીંબુ,સરબતી લીંબુ, દાડમ ભાગવા સિંધુરી,સીતાફળ સિંઘન, સુપર ગોલ્ડ સીતાફળ, મોસંબી, સંતરા,કેલ g 9, ચીકુ કાળીપટ્ટી,અંબા કેસર, રાજાપુરી, મલિકા આમ્રપાલી, દ્વાક્ષ, જાંબુ સફેદ, રાવણાં, લાલ, લિચી, ચેરી, કરમદા, ફાલસા, સ્ટાર ફ્રૂટ, આંબળા, ડ્રેગન ફ્રૂટ, નાળીયેરી, લાલ ચંદન, સફેદ ચંદન, વગેરે.... તેમજ સોહપીસ /ફૂલછોડ હોલસેલ ભાવે મળશે....
...વધુ વાંચો
Dalsukhbhai H Jamod