Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Popular Search
ગુજરાત
મહારાષ્ટ્ર
બધા જિલ્લાઓ
અમરેલી
જામનગર
મહેસાણા
અમદાવાદ
વડોદરા(બરોડા)
ખેડા
ભાવનગર
સાબરકાંઠા
દાહોદ
પંચમહાલ
ભરુચ
રાજકોટ
જુનાગઢ
નર્મદા
બનાસકાંઠા
આણંદ
ગાંધીનગર
પોરબંદર
પાટણ
સુરત
નવસારી
સુરેન્દ્રનગર
વલસાડ
મોરબી
કચ્છ (ભુજ)
બોટાદ
ડાંગ
ગીર સોમનાથ
દેવભુમિ દ્વારકા
છોટાઉદેપુર
મહિસાગર
અરવલ્લી
તાપી
શોધો
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
થ્રેસર-ઓપનર લે-વેચ
રોટાવેટર લે-વેચ
ઓરણી લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
મીની ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
રીક્ષા લે-વેચ
ચાફ ક્ટર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
નોકરી
મારે નોકરી લેવાની છે
મારે નોકરી ની જરૂર છે હું boy છું હું 10 પાસ કરી ગયેલો છું સારી એવી નોકરી ની તલાશ માં છું શિકી કોઈ કંપની પર કમ્પ્યુટર ચલવાનું હોય તો ચાલશે અને ચાલસે
...વધુ વાંચો
Jina Bhai Kamaliya
તબેલા માં માણસ રાખવાનો છે
9 ગાયો છે
...વધુ વાંચો
Viral Dodiya
ખેતી કામ કરી શકે તેવા માણસની જરૂર
ખેતી કામ કરી શકે તેવા માણસની જરૂર છે પાણી વારુ દવા અને હાતી વગેરે કામ નીરણ વાઢવી વગેરે જેવા કામ કરી શકે તેવાની રહેવાનું જમવાનું મળશે
...વધુ વાંચો
Krutanjay Barad
વેલ્ડિંગ કામ માટે
વેલ્ડીંગ કામ માટે કારીગરની જરૂર છે વેલ્ડિંગ કામ ના આવડતું હોય તો શીખવાડી દેશું આ નંબર ઉપર ફૉન કરવો 9825518349
...વધુ વાંચો
Dinesh Gondaliya
Jay Mataji Laser land lavler
ડ્રાઇવર જોઈએ છે જે લેવલ મશીન ચલાવતા આવડતું હોય .
...વધુ વાંચો
Pragnesh Dodiya
ઘર કામ
ઘર કામ માટે મહિલા ની જરૂર છે રહેવા ની અને જમવાની વ્યવસ્થા છે ઘર કામ અને રસોઈ
...વધુ વાંચો
Sarman Vala
goval
tabela mate Manas joi che
...વધુ વાંચો
Milan Rathod
karigar joye che
Taliya mathala pel na karigar jove che price che 8.75 mathala 5.25 pel .5.00
...વધુ વાંચો
Ajit Barad
ભાગ્યું આપવાનું છે
ભાગ્યું આપવાનું ત્રીજા ભાગે. 25 વીઘા જમીન. ખાસ નોંધ વીઘા ના હિસાબથી નથી આપવાનું.તો ત્રીજા ભગેજ આપવાનું છે ખાલી મજૂરી જ ભાગ્યું રાખવાવાળા ની બાકી બળદુ હાતી ટ્રેકટર સાધન અમારું
...વધુ વાંચો
Rajeshbhai Naranbhai Barad
તાલાલા માં કામે રહેવાનું છે
તાલાલા માં કામે રહેવું છે 3 છોકરાં છે
...વધુ વાંચો
કરણ ગઢવી
ભેંસ નો તબેલા માટે
ભેંસ નો તબેલા માટે માણસ ની જરુર શે પગાર રૂપિયા:8000 રેવા માટે ની સુવિધા કરી આપીશું ને જમવા નુ બધી શુવિધા કરી આપીશુ. મો.6356685569 મો.9726601706 એડ્રેસ: તા.ઉના જી.ગીર સોમનાથ
...વધુ વાંચો
Bhavesh Ramu
વેલ્ડર
વેલ્ડર કારીગર ની જરૂર છે સોલાર ફેબિકેશન વકૅ માટે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
રાજકોટ માં હોટલ માં કામે રહેવું છે
રાજકોટ માં કામે રહેવું છે 2 જણા સે હોટલ અથવા કોઈ પણ કામ હોય
...વધુ વાંચો
કરણ ગઢવી
ઈલેકિટૃકશન
સોલાર માટે ઇલેક્ટ્રિક શન વાયરીંગ માટે માણસની જરૂર છે રાજકોટ માટે વાયરીંગ ફરજીયાત આવડવું જોઈએ તેવા છોકરા ની જરૂર છે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
7863086628
લાકડા કાપવા હોય તો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
મુજાહીલ ભાઈ ચૈહાણ
હેલપર
સોલાર પેનલ વકૅ માટે છોકરા ની જરૂર છે રાજકોટ ના માટે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
હેલપર
સોલાર ફેબિકેશન વકૅ માટે હેલપર જોઈએ સે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
પ્લમ્બિંગ ( નળ )
તાલાલા માં કોઈ નળ ફિટિંગ માટે કારીગર ( મજૂર ) . રોજ:- ₹350
...વધુ વાંચો
Parth Gorad
Karigar joye che Taliya pel mathala shikhav nathi beharta
Koi ye avvu hoi to call karvo
...વધુ વાંચો
Bharat Balas
લોન માટે મળો
લોન માટે મળો
...વધુ વાંચો
Raj Baraiya
ચુડાસમા રાજેશ
રાજકોટમાં ગમે ત્યાં કંપનીમાં જનરેટર કારીગર ની જરૂર હોય તો આ નંબર ઉપર ફોન કરજો
...વધુ વાંચો
Absa Bhai Narhu Bhai Chudasama
તબેલા મા માણસ ની જરૂર સે
તબેલા માટે માણસ ની જરૂર સે રેવા ની જમવા ની સુવિધા કરી દેસુ . મો.6356685569
...વધુ વાંચો
Bhavesh Ramu
Rajwadi Frenchie
vesvani se
...વધુ વાંચો
Pathan Sakib
હેલપર
મારે હેલપર મા માણસની જરૂર છે કપલ હોઈ સાલશે પેકિંગ અને અન્ય કામ માટે રૂમ સૂવિધાસે
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
નોકરી
job details, work in clothing shop
...વધુ વાંચો
Mahipat Dodiya
વેલ્ડર કારીગર
ઊના આજુબાજુ માં વેલ્ડર કારીગર માટે માણસ ની જરૂર હોય તો સંપર્ક કરો
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
તબેલા માટે માણસ ની જરૂર છે
કપલ હોય તો પણ ચાલશે
...વધુ વાંચો
Karansinh Zala
ak_Mushafir adventure
ak_mushafir adventure and gujrat tour રવિવારે સવારના 7 થી રાત્રીના 7 સુધી આખો દિવસ ફુલ ડે મોજમસ્તી સાથે માત્ર ₹1399 માંજ ઉનાળુ વેકેશન નો લાભ લ્યો જય હિન્દ... 🏕️⛰️
...વધુ વાંચો
Shiva Parmar
તબેલા માં ગોવાળ રાખવાનો છે
11 ગાયો છે
...વધુ વાંચો
Viral Dodiya
વેલ્ડર
ઊના અથવા કોડીનાર આજૂબાજૂના ગામ માટે વેલ્ડર માટે માણસ જોઈએ તો સંપર્ક કરો
...વધુ વાંચો
રણશી ભાઇ પાલાભાઈ મકવાણા
તબેલો સાસવા માટે માણસ ની જરુર શે
ભેંસ નો તબેલો સસ્વા માટે માણસ ની જરૂર શે રેવા માટે વ્યવસતા કરી આપીશું વધારે માહીતી માટે કોલ કરવો. મો.6356685569 મો.9726601706
...વધુ વાંચો
Bhavesh Ramu
Koi ne Taliya pel mathala ma besvu vai to call karjo
Ghantiya fatak
...વધુ વાંચો
Bharat Balas
નોકરી
મેડિકલ એજન્સી માર્કેટિંગ માટે જરૂરિયાત છે.
...વધુ વાંચો
ભરત ગોહિલ
5/10 વીઘાનું ભાગીયુ રાખવું
મારે 10 વીઘાનું ભાગીયુ રાખવું છે. જૂનાગઢ, બીલખા. ખડિયા. વિસાવદર. ભેસાણ ડુંગરપૂર. મેંદરડા. સાસણ જેવી જગ્યાએ હોઈ તો કેજો પાણી વારી જમીન હોવી જોયે 3 ભાગે રાખવાની છે,
...વધુ વાંચો
Shiva Parmar
દુકાન
જે ભાઈ ને તેની પોતાની દુકાન ચાલુ કરવી હોય તો ફોન કરો મારે ફ્રીઝ ટેબલ સે મારી પાસે દુકાન તમારે પોતાને કરવી હોય તો મો :- 9601035039
...વધુ વાંચો
જાદવ કૌશિક
તબેલા માટે માણસ
તબેલો સાવવા માટે માણસ ની જરૂર સે રેવા માટે ની સુવિધા કરી આપીશું ભેંસ ને સાસ્વવા થી લઇ ને બધું કામ કરવા નુ. વધારે detali કોલ પર થશે. મો.6356685569 મો.9726601706
...વધુ વાંચો
Bhavesh Ram
બિઝનેસ
પ્રોપર્ટી માર્કેટિંગ કરી શકે તેવા... ઇન્વેસ્ટમેન્ટ કરી સારુ એવું વળતર મળછે... રસ ધરાવતા લોકો કોન્ટેક્ટ કરો....
...વધુ વાંચો
Kuldip Parmar
નોકરી જોઇએ છે
હું ધોરણ 12 પાસ ઉમર 17 વરસ છે ગીર સોમનાથ ની આસપાસ જોબ જોઈએ છે
...વધુ વાંચો
Mahipatsinh Mulrajsinh Gohil
અમારે મજુર ની જરૂર છે
લાલ પથ્થર બનાવવા માટે મજુર ની જરૂર છે ઊના બાજુ
...વધુ વાંચો
Bhavesh Solanki
નોકરી ની. જરૂર છે
સીકયુરીટી
...વધુ વાંચો
Vipulbhai Chandpa
ખોદ કામ માટે
અંડર ગ્રાઉન્ડ કેબલ ના કામ માટે મજૂર જોઈએ છે
...વધુ વાંચો
Jayu Rama Rabari
ગંમે તે નોકરી ચાલુ છે
જમવાનું તમારી માથે રહેવાનું તમારી માથે 9723098374
...વધુ વાંચો
Ubed Kabirani
તબેલા માટે માણસ જોયો
ગમે ઈ ચાલસે
...વધુ વાંચો
Mayur Solanki
મારે કલર કામની જોબ જોએસે
ગુજરાત માં ગમેત્યા રહેવા જમવા ની સુવિધા ટ્રાવેલિંગ ભાડું
...વધુ વાંચો
Amarat N. Rathod
નોકરી જોઈએ સે
12 પાસ સે , ગીર સોનાથના માં હોઈ તો મેસેજ કરવો પગાર 15 હજાર ઉપર હોવો જોઈએ અને બાર હોઈ તો રેવા અને જમવા ની સુવિધા હોવી જોઈએ હોટેલ અથવા દુકાન પણ ચાલશે mo: 7096868031
...વધુ વાંચો
દેવાભાઇ રામાંભાઈ ચાવડા
તબેલા માં માણસ રાખવાના છે
8 ગાયો છે 2 મશીન માં દોવાની
...વધુ વાંચો
Viral Dodiya
લાકડા કાપવા હોય તો ફોન કરો
કોય ને લાકડા કાપવા ન હોય તો. ફોન કરો. ઉભા. જાડવા આંબા નો બગીચો ગવસરણ સોખુકરવુ હો કોના ખેતર માં કાપવા ના હોય દરેક લાકડા.. mo 6354635556
...વધુ વાંચો
Shyam Bamniya
Machanical Firat
Fitaar weldar Gas katar Oll Raundar
...વધુ વાંચો
Sanjay Sevra
Next
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ