ગાયો વેચવાની છે 10
સાત ગાભણ છે પાંચ ગાય ેલી છે 10 10 લિટર ઉપરની 10 ગાય છે ગાયક ખૂબ સારી છે ગામ ભલાસરા તાલુકો થરાદ જીલ્લો બનાસકાંઠા આપણે બધી ગયો આપવાની છે ગાડી ભાડે જોઈએ તો મળી જશે ₹16 કિલોમીટર મો8140332751 કિંમત ₹50,000 થી 90,000 સુધી મળી જશે
...વધુ વાંચો
Bhana Patel