• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

બધી જાહેરાતો

ગૌ શાળા ભાડે આપવાની છે.
*ગૌશાળા ભાડે આપવાની છે* ગૌશાળા ગાંધીનગર થી અંદાજી 70 કિલોમીટર દૂર છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં અલવા ખીલોડીયા ગામમાં છે. મેઇન highway થી પાંચ કિલોમીટર અંદર છે. ગૌશાળામાં એકસો ગાય અથવા અન્ય પશુ રહી શકે તેવા બે મોટા શેડ છે. ત્રણ રૂમ છે. બે મોટા ગોડાઉન છે અને બાયોગેસ પ્લાન્ટ છે. કુદરતી ખાતર બનાવવાના ત્રણ યુનિટ છે, અને સોલાર સિસ્ટમ લગાડેલી છે. ગૌશાળામાં ગૌશાળાની સાથે બે વીઘા જમીન ઘાસ ઉગાડવા માટે પણ આપવામાં આવશે. ગૌશાળામાં પાણીના બે મોટા બોર છે અને પાણીની પૂરતી વ્યવસ્થા છે. ૧૦૦ ફૂટે પુષ્કળ પાણી છે. મજૂરી સસ્તી, પૂરતા માણસો મળે છે. આજુબાજુના પાંચ કી.મી.ના રેડિયસમાં ફ્કત ગૌશાળામાં જ ૨૪ કલાક વીજળીની "જ્યોતિગ્રામ" સુવિધા છે જેથી દૂધના સંગ્રહ, પ્રોસેસિંગ માટે પૂરતી સગવડ છે. આજુબાજુ થી વધારે દૂધની જરૂરીયાત પ્રમાણે દૂધ મળી શકે. ગૌશાળા છેક સુધી પાકા રોડથી જોડાયેલી છે. સંપર્ક : મો. +91 99784 06049 [email protected]
...વધુ વાંચો
Dinesh Tilva Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.