કબૂતર
કબૂતર વેચવાના નાં છે એક નંગ ની કીમત ૩૦૦ રૂપિયા અને બધાં હારે દેવાનાં છે ૧૫ નંગ છે અને રાજકોટ લેવા આવવું પડે ક્યાં મોકલવા. માં આવસે નય એટલે ફોન નો કરવો બધાં હારે ૪૫૦૦ માં આપવાના છે અને એક રૂપિયો ઓછો નય ચાલે રાજકોટ આવવુ જોસે
...વધુ વાંચો
Meet Chavda