મકાન વેચવાનું છે
૩ બેડ રૂમ હૉલ કિચન ૮૦ વાર બાંધકામ, ગાડી પાર્કિંગ, ગેસ લાઈન, વોટર કનેકશન, પ્રાઇવેટ બોર, underground પાણી ટાંકો (૫૦૦૦લીટર), રસોડા મા ફૂલ ફર્નિચર, હૉલ મા ફૂલ ફર્નિચર,૨ બેડ રૂમ વિથ એટ્ટ્ચ બાથરૂમ, ૧ જનરલ ટોયલેટ બાથરૂમ, ૧ રૂમ અલગ થી (ઓફિચ કે સ્ટડી રૂમ તરીકે ઉપયોગ થઇ શકે તેમ), અગાશી પર પાણી ના ટાંકા માટે વોટર ફિલ્ટર, મોટો રસ્તો, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ ની સુવિધા સાથે સારા એરિયા મા મકાન વેંચવા નું છે.
...વધુ વાંચો
Ram Odedra