મીની ટેકટર નો રોલ 8250 રૂપિયાનો
૮૨૫૦ રૂપિયાનો બનાવેલો હાલની કિંમત ૭૫૦૦ ફુલ હેવી બનાવેલો છે એક વર્ષ વાપરેલો છે બે રોલ હોવાથી એક રોલ વેચવાનો છે ૧૦ વીઘા ની માંડવી પાડેલી છે કોઈ જાતનો ફોલ્ડ નથી ફુલ ગેરંટી થી આપવાનો છે જવાબદારીથી બધુંય ગુજરાતીમાં લખેલું છે વાસી ફોટા જોઈ લેવા વારા જ ફોન કરે
...વધુ વાંચો
Nathu Bhai Karshanbhai Odedra