Vishal Vagadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સુરજ મીની ટેકટર વેચવાનું છે 2022 નું મોડલ 2.5 વર્ષ જૂનું છે વન ઓનર 28 32 ની જારી કિંમત 1,50,000 રાખેલ છે એસેમ્બલ છે ગામ ખીરસરા રણમલજી. કાલાવડ મેન રોડ ભૂમિ એગ્રો ની બાજુમાં જોવા મળશે 7990630143