Sunil Makavanha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ઓઇલ મીલ વેચવાનું છે
પટેલ નો ઘાણો છે
24X4નો ગાળો છે
ફિલ્ડ માર્શલ નું મશીન છે
16 હોસપાવરનું છે
15 ની મોટર છે
ડુબી કંપનીની છે
ગીતાનો ડબલ ઓવર નું ઓપ્લેર છે
જમ્બો ઓપ્લેરીમાં આવે
કોઈ જાતનો ફોલ્ટ નથી
કારીગર ના લીધે દઈ દેવાનું કારણ છે
451 આશરે કિંમત રાખેલી છે
કિંમતમાં ફેરફાર થઈ જશે