મુકેશસિંહ બારડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2014 મોડેલ
1 ઓનર
આગળ ના ટાયર 100% દીવાલી એ નાખેલા છે નવા
પાસળ ના ટાયર 50/60% આખા
ઓટો મેટિક હૂંક
ડગરા 4 વ્હીલ ના
પંખા મોટા ને હેવિ બનાવેલા છે
એન્જિન મા ફૂલ જવાબદારી ઘર ની ખેતી માજ હેકલ છે
ભાવ માં થોડું ઘણું માન રહેસે વધુ નઈ થાય