Mahindra tractor 475 275
મહેન્દ્રા ટેકટર વેચવાના છે મોડલ છે 2001 નું 475 તેનું પાર્સિંગ પૂરું થઈ ગયું તમામ વસ્તુ પંખા કંપનીનું છે કંપનીનું છે ચોખ્ખું ટ્રેક્ટર છે તેનું પાર્સિંગ પૂરું થઈ ગયું છે તમામ વસ્તુ કમ્પલેટ છે કોઈ પણ જાતનો ખર્ચ નથી કિંમત રાખેલી છે ₹1,65,000 બીજું ટ્રેક્ટર છે 275 મોડલ છે 2000 નું તે પણ ઓરીજનલ છે બોનટ પંખા ઘેર એન્જિન કમ્પલેટ કોઈ પણ જાતનો ખર્ચ નથી કંપની ફિટિંગમાં છે તેની કિંમત ₹1,55,000 તેનું પણ પાર્સિંગ પૂરું થઈ ગયું છે બે ટ્રેક્ટર છે હાલમાં બે ટ્રેક્ટર ખૂબ સારા છે
...વધુ વાંચો
Kuldipsinh Jadeja